________________
શ્રી ઓઘ-ધી નિર્યુક્તિ
II ૨૪૫ll
જલ આક્રાન્ત અને અનાક્રાન્ત હોય. તેમાં આક્રાન્તથી જવું. જે તે આક્રાન્ત હોય તે પ્રત્યપાય અને નિષ્પત્યપાય હોય. નિપ્રયપાયથી જવું. જો પાષાણજલ સમયપાય હોય અથવા કોઈપણ પાષાણજળ ન હોય તો મધુનિકૂથજલથી જવું. ત્યાં પણ આ જ કેમ કે નિપ્રત્યપાય આક્રાન્ત વડે જવું. તે ન હોય તો વાલુકાજલથી જવું. તેમાં પણ આ જ ભેદો લેવા. કર્દમજલમાં પણ આ જ આક્રાન્ત, અનાક્રાન્ત, સપ્રત્યપાય, નિમ્રત્યપાય ભેદો સમજવા. બધાયમાં નિપ્રત્યપાયથી જવું.
તે આ પ્રમાણે-ચારેય પ્રકારના જલમાં એકેએકમાં ચાર ભાંગા છે. તે આ પ્રમાણે સૌ પ્રથમ તો પાષાણજલ આક્રાન્ત- HI એ અપ્રત્યપાય એ પહેલો ભાગો છે. એમ ચાર ભેદ લેવા. એમ મધુસિફથજલ, વાલુકાજલ અને કર્દમજલ પણ સમજી લેવું. ,
રા નિ.-૩૪ (અહીં પણ ટીકા દ્વારા સ્પષ્ટ બોધ થવો અઘરો છે. નીચેના ભાંગાઓ ધ્યાનમાં લો. (૧) પાષાણજલ આક્રાન્ત નિષ્પત્યપાય (૨) પાષાણજલ અનાકાન્ત નિમ્રત્યપાય (૩) મધુનિકથ
આક્રાન્ત નિષ્પત્યપાય (૪) મધુસિકથ અનાક્રાન્ત નિમ્રત્યપાય (૫) વાલુકાજલ આક્રાન્ત નિપ્રત્યપાય (૬) વાલુકાજલ અનાક્રાન્ત નિuત્યપાય