________________
નિ.-૩૨
શ્રી ઓઘ-
વચ્ચેથી પકડો એટલે આજુબાજુના બધા જ ભાગો ઉંચકાય. તેમ આ ગાથામાં ૩૩મો ભાંગો જ આ લોકોના મતે લેવાયેલો નિર્યુક્તિ હોવાથી તેના દ્વારા ૬૪ ભાંગા લેવાઈ ગયેલા જાણવા. (પરોક્ત ૬ પદના ૬૪ ભાંગા કરશો, ત્યારે ૩૩મો ભાંગો એકાંગી
ચલ-અસ્થિર-પરિસાડી-સાલંબવર્જિત-સમય જ આવીને ઊભો રહેશે. એટલે આમના મતેય પહેલો ભાંગો તો અનેકાંગી , | ૨૩૯ll !
- ચલ જ આવવાનો. આમ પદાર્થ દષ્ટિએ કોઈ ભેદ નથી. પૂર્વના મત પ્રમાણે ગાથામાં પહેલા ભાંગાનું કથન અને આ...મત આ પ્રમાણે ગાથામાં ૩૩ માં ભાંગાનું કથન....એટલો ભેદ સમજવો.)
પ્રશ્ન : આ મત વિવો ૩ THi' એ ગાથાપદને શું કરશે? કેમકે ગાથામાં ૩૩મું પદ જે બતાવ્યું છે, તે એકાંગી, ચલ, અસ્થિર, પરિસાડી, સાલંબવર્જિત, સભય રૂપ છે. તેનો પ્રતિપક્ષ અને કાંગી, અચલ, અસ્થિર, અપરિસાટી, સાલંબયુક્ત બને. અર્થાત્ ૩૨મો ભાંગો બને. શું એના વડે સૌ પ્રથમ ગમન કરવાનું છે ?
સમાધાન : એ આખાપદનો અર્થ આ પ્રમાણે કરજો કે આ જે મધ્યમ ૩૩મો ભાંગો ગાથામાં બતાવ્યો છે. તેનો પ્રતિપક્ષ એટલે કે એકાન્ત શુદ્ધ ભાંગો કે જે ૬૪મો છે, તેના વડે જવું. આશય એ કે અહીં પ્રતિપક્ષશબ્દથી ૩૩માં ભાંગાના બધા પદના પ્રતિપક્ષ લેવાનાં નથી, પણ એટલું જ કે આ ૩૩મો ભાંગો એકાંતે શુદ્ધ નથી. એટલે એનો પ્રતિપક્ષ ભાંગો એકાંતે શુદ્ધ ગણવો. અને એ તો ૬૪મો જ છે.
આ ઉત્સર્ગવિધિ છે કે ૬૪માં ભાંગે જવું, પણ જો તે ન મળે તો જે ભય વિનાના સંકીર્ણ ભાંગાઓ છે, (સંકીર્ણ એટલે બધા જ પદો શુદ્ધ નથી. એક નિર્ભય પદ શુદ્ધ છે. બાકી બધા શુદ્ધ કે અશુદ્ધ છે.) તે વડે પણ જવાય જ. આ અપવાદ છે.
ઈ
'all ૨૩૯