________________
શ્રી ઓ શા મો.નિ.: તિવિદો પુત્રવિક્ષો સચ્ચિત્તો મીસો મલ્ચિત્તો નિર્યુક્તિ
एक्किक्को पंचविहो अच्चित्तेणं तु गंतव्वं ॥२३॥ | ૨૦૯ IT
त्रिविधः पृथिवीकायः-सच्चित्तो मिश्रोऽचित्तश्चेति । इदानीं स त्रिविधोऽप्येकैकः पञ्चप्रकारः । तत्र योऽसौ सचित्तः स कृष्णनीलरक्तपीतशुक्लभेदेन पञ्चधा, एवं मिश्राचित्तावपि । तत्र कतरेण गन्तव्यमित्याह-'अच्चित्तेणं तु गंतव्वं 'त्ति, तत्र योऽसावचेतनस्तेन गन्तव्यमित्युत्सर्गविधिः ।
નિ.-૨૩ ચન્દ્ર, : હવે ઓશનિયુક્તિ ૧૫માં જે પકાય યતનાની વાત કરેલી તે પદાર્થ શરૂ કરે છે. - ઓઘનિર્યુક્તિ - ૨૩: ગાથાર્થ : ત્રણ પ્રકારનો પૃથ્વીકાય છે (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર. એક એક પાંચ - પ્રકારના છે. અચિત્ત વડે જવું.
ટીકાર્થ: ત્રણ પ્રકારનો પૃથ્વીકાય છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર. હવે તે ત્રણેય પાછો એકે એક પાંચ-પાંચ પ્રકારનો Tછે. તેમાં જે સચિત્ત છે, તે કૃષ્ણ વગેરે ભેદથી પાંચ પ્રકારે છે. એમ મિશ્ર અને અચિત્ત પણ સમજી લેવા. તેમાં કયા માર્ગે જવું? એ કહે છે કે આ ૧૫ પૃથ્વીકાયમાંથી જે અચિત્ત પૃથ્વી હોય તે માર્ગથી જવું. આ ઉત્સર્ગવિધિ
all ૨૦૯ો.