________________
શ્રી ઓઘ
तावदचित्तपृथिवीकायमार्गगमने विधिरुक्तः । तदभावे मिश्रेण पृथिवीकायेन गन्तव्यं, तत्राप्येष एवाधस्त्यो विधिद्देश्यः। નિર્યુક્તિ तदभावे सचित्तेन गन्तव्यम् । तथा चाह 'मीसगसच्चित्तेसु वि एस गमो' मिश्रसचेतनेष्वपि पृथिवीकायेषु एष गमः
ण शुष्कार्दादिः । एतदुक्तं भवति-प्रथमं मिश्रशुष्केन गम्यते, तदभावे सचित्तशुष्केन, तदभावे सच्चित्ता;ण । अथवा 'एस / ૨૧૭ - गमो 'त्ति 'अक्ताणक्वंतसपच्चवायनिपच्चवायभेयभिन्नो जोएयव्वो सव्वत्थ सपच्चवाओ परिहरणीओ त्ति' एष विधिः।
ચન્દ્ર. : (૨૫મી ગાથાની ટીકામાં જે ગમનવિધિ બતાવી છે, એ ૨૫મી મૂળ ગાથામાં નથી. એમાંની કેટલીક વિધિ # ૨૬મી નિર્યુક્તિગાથામાં બતાવે છે. ) અહીં ધૂળરહિત માર્ગ ન હોય તો ધૂળીયા માર્ગે જવું. એ હવે કહે છે. જે નિ.-૨૬
ઓઘનિર્યુક્તિ-૨૬ઃ ગાથાર્થ : ધૂળરહિત માર્ગ ન હોય તો ધૂળીયા + આક્રાન્ત નિપ્પત્યપાય વડે જવું. મિશ્ર અને સચિત્ત શુષ્ક-આÁ માર્ગમાં પણ આ જ પદ્ધતિ સમજવી.
ટીકાર્થ : ભ્રાણીનો અભાવ હોય તો ધૂળીયા માર્ગે જવું. તે આક્રાન્ત+નિષ્પત્યપાય હોવો જોઈએ. આ બધી અચિત્ત પૃથ્વીકાયમાર્ગમાં ગમન કરવાની વિધિ બતાવી.
હવે જો આ અચિત્ત માર્ગ ન મળે, તો મિશ્ર પૃથ્વીકાયથી જવું. ત્યાં પણ આ જ આગળ બતાવેલી વિધિ સમજી લેવી. ) મિશ્ર પૃથ્વી માર્ગ પણ ન મળે તો સચિત્ત વડે જવું. આ જ વાત મૂળ ગાથામાં કહી છે કે મિશ્ર + સચિત્ત પૃથ્વીમાં પણ આજ શુષ્ક આદ્ર વગેરે ભેદ સમજવા.
વ ૨૦૧૭