________________
શ્રી ઓધ
નિર્યુક્તિ
| ૨૨૬ ||
આ રીતે પૃથ્વીકાયની યતનાનું દ્વાર બતાવી દીધું. હવે અકાયદ્વારને કહે છે. તે બે પ્રકારનો છે. ભૂમિસંબંધી અને અંતરિક્ષસંબંધી. वृत्ति : इदानी प्रत्यासत्तिन्यायादन्तरिक्षजस्तावदुच्यते - ओ.नि. : महिआ वासं तह अंतरिक्खिअं दटुं तं न निग्गच्छे ।
# નિ.-૩૦ आसन्नाओ नियत्तइ दरगओ घरं च रुक्खं वा ॥३०॥ सोऽन्तरिक्षजो द्विविधः, ३ महिका-धूमिकारूपोऽप्कायः, 'वासं 'त्ति वर्षारूपश्चाप्कायः । तमेवंप्रकारमुभयमपि | दृष्ट्वाऽन्तरिक्षजं न निर्गच्छेत् । अथ कथञ्चिन्निर्गतस्य सतो जातं महिकावर्षं तत आसन्नाद् भूभागान्निवर्त्तते । अथ ટૂરમધ્યાન્ન મતઃ તતઃ ઉર્વ પતિ ? – “વૃદં' શૂન્ચ પૃદં વૃક્ષ વા વદર્ભમશ્રત્ય તિતિ !
ચન્દ્ર. : હવે “જે નજીક હોય, તેનું નિરૂપણ પહેલા કરાય” એ ન્યાય મુજબ સૌ પ્રથમ આકાશમાંથી ઉત્પન્ન થનાર અપકાયનું વર્ણન કરે છે. (“યથોદ્દેશં નિર્દેશઃ' એ ન્યાય લો, તો પહેલા ભૌમ અકાય વર્ણવવો પડે. અને પ્રયાસત્તિ ન્યાય લો, તો સૌથી છેલ્લે કહેવાયેલ શબ્દ સૌથી વધુ નજીક ગણાય કેમકે તે સૌથી વધુ નજીકના કાળમાં બોલાયેલો છે. એટલે એ
all ૨૨૬
મ