________________
શા
જ
નિ.-૩૦
શ્રી ઓઘ ચ ન્યાય પ્રમાણે સૌથી છેલ્લે દર્શાવેલનું વર્ણન સૌ પ્રથમ કરી શકાય. કયો ન્યાય લેવો? એ તો મહાપુરુષોની ઈચ્છાની વાત નિર્યુક્તિ
ઓ.નિ.૩૦ ગાથાર્થ : ધુમ્મસ, વરસાદ એ અંતરિક્ષજન્ય છે. તેને જોઈને નીકળવું જ નહિ. નજીકના સ્થળમાંથી પાછા // ૨૨૭ - ફરવું. દૂર ગયેલો હોય તો ઘર કે વૃક્ષ (ના આશ્રયે ઉભો રહે.)
ખે ટીકાર્થ : તે આકાશજન્ય અકાય બે પ્રકારનો છે. એક તો ધૂમ્મસરૂપ અપૂકાય અને બીજો વરસાદરૂપ અપકાય. આ " બેમાંથી કોઈપણ પ્રકારનો અકાય બહાર દેખાય તો એ સાધુ બહાર નીકળે જ નહિ. હવે ધારો કે કોઈપણ રીતે ઉપાશ્રયમાંથી Fી બહાર નીકળી ગયો અને ત્યારબાદ ધુમ્મસ કે વરસાદ થાય તો જો ઉપાશ્રયથી બહુ દૂર નીકળી ગયો ન હોય તો નજીકના ધ સ્થાનથી તરત પાછો ઉપાશ્રયમાં પાછો ફરે. હવે જો દૂર સુધીના રસ્તે નીકળી ગયો હોય તો કોઈક શૂન્ય ઘર, કે ગાઢવૃક્ષને 11 આશ્રયીને ઉભો રહે. | (ધુમ્મસ મોટા ભાગે શિયાળાના ચાર મહિના દરમ્યાન થાય, પણ ક્યારેક તેવા પ્રદેશોમાં ચોમાસા અને ઉનાળામાં પણ થાય. સફેદ રંગનો દેખાતો વાયુ જેવો પદાર્થ રીતસર ચાલતો દેખાય તે ધુમ્મસ. વાહનોના ધૂમાડાને ધુમ્મસ સમજવાની ભુલ
ન કરવી. એમ નદીમાંથી નીકળતો ભેજ, વનસ્પતિમાંથી નીકળતો ભેજ પણ તે તે સ્થાનમાં સફેદ-સફેદ દેખાય એને ધુમ્મસ હૈ ન ગણવું. પણ આવો સફેદ રંગનો વાયુ જેવો પદાર્થ રીતસર ચાલતો દેખાય તે ધુમ્મસ જાણવું. એ હકીકતમાં વાયુ નથી,
પરંતુ અપુકાય જ છે. ગિરનાર વગેરે ઉપર ચોમાસા શિયાળામાં આવું ધુમ્મસ સ્પષ્ટ જોવામાં આવે છે. એ જો અતિગાઢ હોય
વીળા ૨૨૭