________________
શ્રી ઓઘનિર્યુક્તિ
11 238 11
ur
म
ग
(૩) જે પુલ પર ચાલતી વખતે પુલની નીચેના ભાગમાં રહેલ ધૂલ વગેરે નીચે પાણીમાં પડતી હોય. (લાકડાવાળા પુલ ઉપર ચાલીએ ત્યારે તેના ઉપર વજન આવવાથી એ નીચેની ધૂલ પાણીમાં પડતી હોય છે તથા વચ્ચે કાણા હોય તો પણ નીચે ધૂળ પડે.) તે પરિસાડી કહેવાય.
(૪) જે પુલમાં આજુબાજુ પકડવાનો કોઈ આધાર ન હોય તે સાલમ્બવર્જિત.
(૫) જેમાં કાણાં વગેરે ભાગમાં સાપ-વીંછી વગેરે હોય તે સભય.
જો આ બધા ગુણો (દોષો) વડે યુક્ત પુલ હોય તો ન જવું.
પ્રશ્ન : તો પછી કેવા પ્રકારના પુલ વડે જવું ?
भ
સમાધાન : ઉપર જે પાંચ ગુણો (દોષો) બતાવ્યા, એના પ્રતિપક્ષ ગુણો વડે યુક્ત પુલથી જવું. તેમાં અનેકાંગીનો 1 પ્રતિપક્ષ એકાંગી હોય, પરમ્પરનો પ્રતિપક્ષ અપરમ્પર છે. પરિશાડીનો પ્રતિપક્ષ અપરિશાડી છે. સાલમ્બવર્જિતનો પ્રતિપક્ષ અસાલમ્બવર્જિત અને સભયનો પ્રતિપક્ષ નિર્ભય.
આ પ્રતિપક્ષોમાં ગમન કરવું. અહીં પાંચ પદોના ભાંગાઓ બનતા હોવાથી કુલ ૩૨ ભાંગા થશે તે આ પ્રમાણે. અનેકાંગિક પરિસાડી સાલંબવર્જિત
પરંપર
સમય
✓
X
(૧)
(૨)
ס
II
માં
व
आ
a
નિ.-૩૨
디
라
૧૩ || ૨૩૪ ||