________________
શ્રી ઓઘ- શ્રી પ્રત્યપાય વિનાનો એમ બે પ્રકારે હોઈ શકે છે. નિર્યુક્તિ, એમાં પ્રત્યપાયો આ બધા સંભવે.
ઓઘનિર્યુક્તિ-૨૫ઃ ગાથાર્થ : પ્રત્યપાયો આ બધા છે. (૧) સર્પાદિ પશુઓ (૨) કાંટા (૩) ચોર (૪) સ્વેચ્છ. માર્ગ | ને ૨૧૫ |
આક્રાન્ત-અનાક્રાન્ત હોય, સપ્રત્યાય-અપ્રત્યપાય હોય. - ટીકાર્થ : અહીં પ્રત્યપાય એટલે દોષો સમજવા. સર્પ વગેરે પશુઓ, ચોર, કાંટા, મ્લેચ્છો આ બધા પ્રત્યપાય છે. તેમાં એ સૌ પ્રથમ શુષ્ક તથા ધૂળરહિત માર્ગે જવું. તે બે પ્રકારનો હોય. આક્રાન્ત (ઘણા લોકોની અવર જવર થયેલી હોય તેવો).
નિ.-૨૫ અને અનાક્રાન્ત. સૌ પ્રથમ આક્રાન્ત વડે જવું. જે આક્રાન્ત હોય તે પણ બે પ્રકારે છે. પ્રત્યપાય અને અપ્રત્યપાય. " પ્રત્યયપાયો તો ચોર વગેરે બતાવી જ દીધા છે. પ્રથમ નિમ્રત્યપાય વડે જવું. અથવા તો અનાક્રાન્ત ધૂળરહિત શુષ્ક માર્ગ જ ને પ્રત્યુપાયવાળો હોય, ત્યારે ધુળિયો માર્ગ કે જે આક્રાન્ત હોય (અને અપ્રત્યપાય હોય) તે માર્ગ જવું. જો આવો માર્ગ ન હોય !
તો અનાક્રાન્ત ધૂલિમાર્ગ વડે પણ જવાય. પણ હવે અનાક્રાન્ત ધૂળીમાર્ગ પણ ન હોય, અથવા હોવા છતાંય જો એ સપ્રત્યપાય હોય તો પછી આદ્ર માર્ગે જવું.
તે ત્રણ પ્રકારે છે. મધુસિકુથ, પિંડક અને ચિખલ. તે બધા પાછા બે પ્રકારે છે. આક્રાન્ત અને અનાક્રાન્ત , સૌ પ્રથમ આક્રાન્ત વડે જવું. કેમકે એ ભીનો હોવા છતાં પણ આક્રાન્ત હોવાથી અચિત્ત બની ગયો હોય છે.
લ ૨૧૫T. હવે આક્રાન્ત આર્ટ માર્ગ બે પ્રકારે હોય (૧) સપ્રત્યપાય (૨) નિષ્પત્યપાય. પ્રથમ નિમ્રત્યપાય વડે જવું. જો તે ન