________________
શ્રી ઓધ- જી નિર્યુક્તિ
|| ૧૬૧॥
ત્યાર પછી આચાર્ય જુદા જુદા કારણો દેખાડી તે તે સાધુઓને વિહારની ના પાડે. તે આ પ્રમાણે - આ વૈયાવચ્ચી છે, એની અત્રે જરૂર છે. આ યોગવાહી છે, તેને શી રીતે મોકલાય ? આ તો દુબળો છે...આમ કારણો દેખાડી પછી જાતે જ કહે કે,“આ અમુક સાધુ આ કાર્યમાં સમર્થ છે.”
આચાર્ય આમ કહે એટલે જે સાધુ માટે આચાર્યે આ કહ્યું હોય તે બોલે કે,“આ તો મારા ઉપર આપનો મોટો ઉપકાર
|મ થયો.”
ण
स्प
મા
પ્રશ્ન : એ પછી શું વિધિ છે ?
સમાધાન ઃ ત્યારબાદ તે જવાની ઈચ્છાવાળો સાધુ આચાર્યને ચૈત્યસાધુ વંદના કરે. હવે જો આ સાધુ પર્યાયથી નાનો મૈં હોય, તો બીજા પણ વડીલ સાધુઓને ચૈત્યસાધુવંદના કરે, હવે જો આ જનાર સાધુ રત્નાધિક હોય, તો બીજા સાધુઓ તેને મ ૪ ચૈત્યસાધુવંદના કરે.
આ જ ઉભયનું કૃતિકર્મ=વંદન કહેવાય.
H
(ચૈત્યસાધુવંદનાનો અર્થ આ પ્રમાણે લાગે છે કે તે સાધુ આચાર્યને કહે કે મને રસ્તામાં જે કોઈપણ ચૈત્યો કે સાધુઓનો ભેટો થાય તે બધાયને હું આપના વતી વંદન કરીશ અને આપશ્રી પણ આપના સંપર્કમાં આવનારા ચૈત્યો અને સાધુઓને મારા વતી વંદના કહેશો...આમ તે સાધુ રત્નાધિકોને પણ કહે. નાના સાધુઓ આ જનારા સાધુને એ પ્રમાણે કહે. - પાક્ષિકખામણાસૂત્રમાં પુનિ વેજ્ઞરૂં.... એ પાઠનો વિચાર કરવાથી આ અર્થ સમજાઈ જશે. ત્યાં શિષ્ય ચૈત્ય અને સાધુ સંબંધી
वा
स्प
DI
મ
זי
व
ભા.-૩૨
H
हा
વ || ૧૬૧ ||