________________
ri ૧૬૬ | ન
શ્રી ઓઘ-ધુ
ઓશનિયુક્તિ - ૧૦: ટીકાર્થ : જો જનાર સાધુ સવારે સમયસર ન ઉઠે, તો ગીતાર્થ તેને જગાડે. (અગીતાર્થ તેને નિર્યુક્તિ જગાડવા માટે અધિકારી નથી.) ત્યારબાદ આ સાધુ ઊભો થઈ આચાર્યની પાસે આવે. હવે ત્યાં પહોંચી આચાર્ય જાગી ગયા
હોય તો આ સાધુ ગુરુને વંદન કરે, હવે જો આચાર્ય હજી પણ સૂતા હોય તો પછી પોતાના મસ્તક વડે આચાર્યના બે પગને /vi સ્પર્શ કરી એ બે પગ સહેજ હલાવે કે જેથી આચાર્ય જાગી જાય. (પોતાને મોડું ન થાય, માટે આચાર્યને ઉઠાડે છે.).
પ્રશ્ન : હવે જો એ આચાર્ય ઊઠી જ ગયેલા હોય, પરંતુ નિશ્ચલ બેઠેલા છતાં ધ્યાન–અર્થચિંતન કરતા હોય તો પછી જ આવા પ્રકારના નિશ્ચલ બેઠેલા ધ્યાની આચાર્યને જોઈને આ શિષ્ય શું કરવું ?
નિ.-૧૦ T સમાધાન : ઉભા રહેવું. (જો ગુરુને સ્પર્ધાદિ કરે તો) તે ગુરુ ધ્યાનમાં વ્યાઘાત કરવાથી ભયંકર નુકસાન થતું હોવાથી . છે ત્યાં ઉભા રહેવું. '* હવે જો આચાર્ય ચલ હોય, અર્થાતુ ધ્યાનમાં ન હોય તો પૂછવું કે, “ભગવન્! આ ફલાણા નામવાળો હું સાધુ જાઉં || G છું. (અંધારામાં ગુરુને શિષ્યની ઓળખાણ ન પડે, એટલે શિષ્ય પોતાનું નામ પણ બોલે. પ્રાચીનકાળમાં ઘોર અંધારું રહેતું.)
પછી આચાર્ય એને કહે કે ‘આ કાર્ય તારે આ પ્રમાણે કરવું. (સાંજે બતાવેલા કાર્યમાં કોઈ ફેરફાર હોય તો આ પ્રમાણે " કહે. બાકી તો જરૂર નથી.) वृत्ति : स चेदानीं गन्तुं प्रवृत्त इत्येतदेवाह -
|| ૧૬૬