________________
શ્રી ઓઘ- નિર્યુક્તિ
|| ૨૦૬
નિ.-૨૨
(૧) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક મધ્યમ પુરુષ આ બે જણને પૂછવું. (૨) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક સ્થવિર પુરુષ આ બે જણને પૂછવું. (૩) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક તરુણ પુરુષ આ બે જણને પૂછવું. (૪) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક મધ્યમ સ્ત્રી આ બે જણને પૂછવું. (૫) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક સ્થવિર સ્ત્રી આ બે જણને પૂછવું. (૬) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક તરુણ સ્ત્રી આ બે જણને પૂછવું. (૭) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક મધ્યમ નપુંસક આ બે જણને પૂછવું. (૮) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક સ્થવિર નપુંસક આ બે જણને પૂછવું. (૯) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક તરુણ નપુંસક આ બે જણને પૂછવું. (સાધર્મિક મધ્યમ પુરુષને દૂર કર્યા વિના આ રીતે નવ ભાંગા મળ્યા.). (૧) સાધર્મિક સ્થવિર પુરુષ + અન્ય ધાર્મિક મધ્યમ પુરુષ આ બે જણને પૂછવું. (૨) સાધર્મિક સ્થવિર પુરુષ + અન્ય ધાર્મિક સ્થવિર પુરુષ આ બે જણને પૂછવું. (૩) સાધર્મિક સ્થવિર પુરુષ + અન્ય ધાર્મિક તરુણ પુરુષ આ બે જણને પૂછવું.
-
a ‘ક
hk “,
૨૦૬I