SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ- નિર્યુક્તિ || ૨૦૬ નિ.-૨૨ (૧) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક મધ્યમ પુરુષ આ બે જણને પૂછવું. (૨) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક સ્થવિર પુરુષ આ બે જણને પૂછવું. (૩) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક તરુણ પુરુષ આ બે જણને પૂછવું. (૪) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક મધ્યમ સ્ત્રી આ બે જણને પૂછવું. (૫) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક સ્થવિર સ્ત્રી આ બે જણને પૂછવું. (૬) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક તરુણ સ્ત્રી આ બે જણને પૂછવું. (૭) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક મધ્યમ નપુંસક આ બે જણને પૂછવું. (૮) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક સ્થવિર નપુંસક આ બે જણને પૂછવું. (૯) સાધર્મિક મધ્યમ પુરુષ + અન્ય ધાર્મિક તરુણ નપુંસક આ બે જણને પૂછવું. (સાધર્મિક મધ્યમ પુરુષને દૂર કર્યા વિના આ રીતે નવ ભાંગા મળ્યા.). (૧) સાધર્મિક સ્થવિર પુરુષ + અન્ય ધાર્મિક મધ્યમ પુરુષ આ બે જણને પૂછવું. (૨) સાધર્મિક સ્થવિર પુરુષ + અન્ય ધાર્મિક સ્થવિર પુરુષ આ બે જણને પૂછવું. (૩) સાધર્મિક સ્થવિર પુરુષ + અન્ય ધાર્મિક તરુણ પુરુષ આ બે જણને પૂછવું. - a ‘ક hk “, ૨૦૬I
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy