SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઇ-૨ (૪૨) તરુણ સ્ત્રી + તરુણ નપુંસક બે સાધર્મિકને પૂછવું. નિર્યુક્તિ (૪૩) મધ્યમ નપુંસક + સ્થવિર નપુંસક બે સાધર્મિકને પૂછવું. (૪૪) મધ્યમ નપુંસક + તરુણ નપુંસક બે સાધર્મિકને પૂછવું. | ૨૦૫ / (૪૫) સ્થવિર નપુંસક + તરુણ નપુંસક બે સાધર્મિકને પૂછવું. (નોંધ : અહીં ૧ થી ૯ ભાંગા સુધી ક્રમશઃ પૂર્વ-પૂર્વના અભાવમાં ઉત્તરોત્તર ભાંગો ચાલે. જયારે ૧૦થી ૪૫ સુધી નવી " જ ભાંગાપદ્ધતિ છે. એ ૧૦ થી ૪૫માં પૂર્વપૂર્વના અભાવમાં ઉત્તરોત્તરના ભાંગા ચાલે. પણ ‘૯મો ન હોય તો ૧૦મો ચાલે? નિ.-૨૨ | એમ ન સમજવું. ૧૦માં ભાંગાથી તદ્દન નવી જ ભાંગાપદ્ધતિ અપનાવી છે એમ ધ્યાનમાં રાખવું. જો આમ ન માનીએ તો વાંધો આવે. ૯માં ભાંગામાં ૨ તરુણ નપુંસક સાધર્મિકો છે, અને ૧૦માં ભાંગામાં મધ્યમ પુરુષ '+ સ્થવિર પુરુષ છે. સ્પષ્ટ છે કે ૧૦મો ભાંગો જ ઘણો વધારે સારો છે. એટલે ૯ પછી ૧૦મો ભાંગો ન ઘટે. આ આ ૪૫ ભાંગા સાધર્મિકની ચારણિકા વડે મળ્યા. હવે અન્ય ધાર્મિકની ચારણિકા વડે ૪૫ ભાંગા દેખાડાય છે. (એ ઉપર મુજબ જ સમજવા. માત્ર સાધર્મિક શબ્દની જગ્યાએ અન્યધાર્મિક પદ લેવું.) આમ કુલ ૪૫+૪૫ એમ ૯૦ ભાંગા થાય. હવે સાધર્મિક + અન્ય ધાર્મિક બેયની ભેગી ચારણિકા કરીએ. all ૨૦૫ -
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy