________________
નિ.-૯
શ્રી ઓધ
| (૨) આચાર્યે પાછળથી સાંભળ્યું કે જે આચાર્યને માટે હું મારા સાધુને ત્યાં મોકલું છું, તે આચાર્ય ત્યાં છે જ નહિ. આ નિર્યુક્તિા અથવા તો જે કાર્ય માટે મોકલું છું તે કાર્ય જ ત્યાં નથી.
(૩) આચાર્યે આ સાધુને વિહારનો સંદેશો આપી દીધા બાદ ત્યાં મોડી સાંજે કોઈક સાધુ તે સ્થાનથી (કે જ્યાં આ સાધુ | ૧૬૪
વિહાર કરીને જવાનો છે) આવ્યો અને તેના વડે કહેવાયું કે તે આચાર્ય ત્યાં નથી.
(૪) કોઈક શ્રાવક ત્યાંથી આવ્યો, અને તેણે આ વાત કરી. (૫) ઉપાશ્રયની અંદર જ કોઈક બોલ્યું કે, “જે સાધુઓના કાર્ય માટે આચાર્ય આ સાધુને મોકલે છે, તે સાધુઓનું જે IST
Rી સ્વરૂપ આચાર્યે બતાવ્યું છે, અમારા સાધુઓ પણ તેવા જ પ્રકારના હતા. પણ તેઓ તો એ સ્થાનેથી નીકળી ગયા છે, અથવા
તો મરી ગયા છે.” (ઉપાશ્રયમાં ક્યારેક અન્યગચ્છના સાધુઓ પણ હોય. આચાર્ય પોતાના સાધુઓને બધી વાત કરતા હોય છે '' ત્યારે એ સાંભળી અન્યગચ્છીય સાધુઓ આચાર્યને સીધું કંઈ ન કહે, પણ પરસ્પર વાતચીત કરે. આ તો આપણા જે સાધુઓ
હતા, એમના જ માટે આ આચાર્ય સાધુ મોકલી રહ્યા છે. પણ એ તો ત્યાંથી નીકળી ગયા છે...ખ્યાલ રાખવો કે તે જમાનામાં ફોન, ફેક્સ, વાહનો વગેરે ન હોવાથી પરસ્પરના મૃત્યુ વગેરેના સમાચાર પણ માંડ મળતા.)
(૬) ઉપાશ્રયની બહાર કોઈક વ્યક્તિ બીજાને કહી રહી હતી કે, “આ જે સાધુ આવતીકાલે આચાર્યના કામ માટે જવાનો ગુમ ઈ છે. તે તો દીક્ષા છોડી દેવાની ઇચ્છાવાળો છે.” આ વાત તે જનાર સાધુના સંઘાટકે સાંભળી એટલે એણે આચાર્યને એ વાત
જણાવી. એટલે આચાર્ય કોઈપણ બહાનું કાઢી તેને જતો અટકાવે.
ક
k *Is
૬૪||
•
E
1