________________
E
"
E
F
=
શ્રી ઓધ. અને એ બધામાં પાછા ત્રણ પ્રકાર છે. બાલ, તરુણ અને વૃદ્ધ. નિર્યુક્તિ
આમાં પુરુષ બાલ, તરુણ અને વૃદ્ધ એમ ત્રણ પ્રકારે છે. એ પહેલી ત્રિક.
સ્ત્રી બાલ, તરુણ અને વૃદ્ધ એમ ત્રણ પ્રકારે છે. એ બીજી ત્રિક. ૧૮૩ ll
નપુંસક બાલ, તરુણ અને વૃદ્ધ એમ ત્રણ પ્રકારે છે. એ ત્રીજી ત્રિક. એ રીતે ત્રણ ત્રિક એટલે કે નવ ભેદ થાય.
હવે તે સાધુએ વિહારમાં પકાયની યતના કરવાની છે. તેમાં સૌ પ્રથમ પૃથ્વીકાય છે. તેની યતના ત્રણ અને પાંચ મિનિ., પ્રકારની છે. તેમાં સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણ પ્રકારની પૃથ્વીની યતના એ પૃથ્વીની ત્રણ પ્રકારની યતના કહેવાય. જ્યારે કાળી-લીલી-લાલ-પીળી-સફેદ પૃથ્વીની યતના એ પૃથ્વીની પાંચ પ્રકારની યતના કહેવાય,
અથવા તો ત્રિપવિધા એ શબ્દનો સમાસ આ રીતે કરવો કે ત્રણ પાંચડા છે જેમાં એવી યતના એટલે કે પ+૫+૫ એમ એ ૧૫ પ્રકારની પૃથ્વીની યતના છે.
તે આ પ્રમાણે - સચિત્ત પૃથ્વીકાય શુક્લ વગેરે પાંચ પ્રકારનો છે. એમ અચિત્ત અને મિશ્ર પણ પાંચ-પાંચ પ્રકારનો
&
E
F
અપકાયની બે પ્રકારે યતના છે. આકાશના અપકાયની યતના અને પૃથ્વીની અપકાયની યતના. અપકાયની ત્રણ પ્રકારે
's
| ૧૮૩ |
A
E