________________
શ્રી ઓઘ-
પ્રશ્ન : કેવી રીતે પૂછવું? નિર્યુક્તિ સમાધાન : પહેલા “ધર્મલાભ' કહેવા. પછી એમની રજા લઈ સ્નેહપૂર્વક પૃચ્છા કરવી.
પ્રશ્ન : ગાથામાં તો “મધ્યમ પુરુષ” એમ જ લખેલ છે. “અન્ય ધાર્મિક મધ્યમ પુરુષ’ એમ લખેલ નથી. તો તમે આવો // ૧૮૭ll 1 અર્થ ક્યાંથી લાવ્યા ?
- સમાધાન : સાધર્મિક ન હોય તો... એમ કહ્યું છે એટલે સાધર્મિકના વિપક્ષ = વિરોધી તરીકે અન્ય ધાર્મિક જ આવે ને? " એટલે મધ્યમપુરુષ શબ્દથી અન્યધાર્મિક મધ્યમ જ અહીં લીધા છે. એ સ્પષ્ટ સમજી જ શકાય છે.
# નિ.-૧૮ | અન્ય ધાર્મિક મધ્યમ પુરુષદ્વય સિવાયના બાકીના આઠ ભાંગાઓમાં તો પૂછનારા સાધૂને અનેક દોષો લાગે. અને એમાંય જ જો સાધુ સાધ્વીજીઓને પૂછે તો તે જ દોષો વધારે પ્રમાણમાં લાગે. (મધ્યમપુરુષદ્વય સાધર્મિક કે અન્ય ધાર્મિકને પૃચ્છા કરવી ' સારી. આ એક ભાંગો સારો. એ સિવાય વૃદ્ધ કે તરુણ પુરુષઢય. સ્ત્રીઓના ત્રણ ભેદ અને નપુંસકોના ત્રણ ભેદ... એ આઠ | ભેદોમાં પૃચ્છા કરવામાં દોષો ઉભા થાય.)
वृत्ति : के च ते दोषा इत्याह - મો.નિ.: થેરો પર્દ વા વાનો પર્વ ન થાપા વાવિ .
૧૮૭ पंडित्थिमज्झिसंका इयरे न याणंति संका य ॥१८॥