________________
શ્રી ઓઘ-ય
स्थविर:-वृद्धः स मार्ग न जानाति प्रभ्रष्टस्मृतित्वात् । बालस्तु प्रपञ्चयति केलीकिलत्वात् न वा जानाति નિર્યુક્તિ क्षुल्लकत्वात्, ३°बालस्त्वत्र अष्टवर्षादारभ्य यावत्पञ्चविंशतिक इति, असावपि बाल इव बालः, अपरिणतत्वेन
रागान्धत्वात्। मध्यमवयःपण्डकमध्यमवयःस्त्रीपृच्छायां शङ्कोपजायते नूनमस्य आभ्यां कश्चिदर्थोऽस्ति । 'इयरे न | ૧૮૮
याणंति' इतरशब्देन स्थविरनपुंसकं बालनपुंसकं स्थविरस्त्री बालस्त्री वाऽभिगृह्यते, एते मार्गानभिज्ञाः शङ्का च स्यात्।
ચન્દ્ર. : કયા દોષો લાગે ? # ઓઘનિર્યુક્તિ - ૧૮: ગાથાર્થ સ્થવિર માર્ગ ન જાણે. બાલ (તરુણ) ઠગે અથવા જાણે જ નહિ. મધ્યમ નપુંસક અને # નિ.-૧૮ સ્ત્રીમાં શંકા થાય. બીજાઓ (વૃદ્ધ-તરુણ સ્ત્રી કે નપુંસકો) ન જાણે અને શંકા થાય.
ટીકાર્થઃ વૃદ્ધ માર્ગ ન જાણતો હોય, કેમકે એની સ્મરણશક્તિ ખલાસ થઈ ગઈ હોય. બાલ=તરુણ રમતપ્રિય હોવાથી સાધુને પરેશાન કરે. અથવા તો નાનો હોવાથી માર્ગ જ ન જાણે..
અહીં બાલ એટલે આઠ વર્ષથી માંડીને ૨૫ વર્ષ સુધીના બધા પુરુષો બાલ જ ગણવા. આ ૨૫ વર્ષની ઉંમરનો યુવાન I પણ અપરિપક્વ હોવાને લીધે રામાન્ય હોય છે અને માટે તે પણ બાલ જેવો જ ગણાય.
હવે જો મધ્યમ ઉંમરના નપુંસક કે મધ્યમ ઉંમરની સ્ત્રીને પૂછવામાં આવે તો જોનારાઓ સાધુમાં શંકા કરે કે, “નક્કી a આ સાધુને આ નપુંસક કે સ્ત્રી વડે કોઈક કામ છે ?'
વૈ ૧૮૮.