________________
નિ.-૨૧
શ્રી ઓધ-ય
ગોવાળાદિને ન પૂછવું, કેમકે એ રીતે પૂછવામાં ગોવાળાદિને શંકા વગેરે થવા રૂપ દોષોનો સંભવ છે. નિર્યુક્તિ, તે શંકા આ પ્રમાણે થાય કે, “નક્કી આ સાધુ પાસે ધન છે, અથવા તો મને બળદાદિ રૂપ શીંગડાવાળો પશુ બનાવી
Ifી દેશે...' ૧૯૧||
પ્રશ્ન : સાધુ રસ્તા ઉપર ઉભા રહી અંદર ખેતરમાં દૂર રહેલા ગોવાળાદિને ભલે ન પૂછે પરંતુ પોતે જ ચાલીને એ પણ ગોવાળાદિને પાસે જાય અને પૂછે તો તો વાંધો નહિ ને ? - સમાધાનઃ આ રીતે સાધુ જો દૂર રહેલા ગોવાળની પાસે જાય તો એને આત્મવિરાધના અને સંયમવિરાધના થાય. એમાં
ણ કાંટા વગેરે વડે આત્મવિરાધના અને ઇતર=સંયમવિરાધના તો અનાક્રાન્ત =અચિત્ત ન થયેલ પૃથ્વી વગેરે ઉપર ચાલવાના
કારણે થાય. (ખેતરની જમીન તાજી ખેડેલી હોઈ, તથા ત્યાં તો કોઈની અવરજવર પણ ઓછી હોય. એટલે એ પૃથ્વી સચિત્ત જ * હોવાની ઘણી શક્યતા છે.)
वृत्ति : यदा तु पुनरन्यधार्मिको मध्यमवयाः पुरुषो नास्ति यः पन्थानं पृच्छ्यते तदा कः प्रष्टव्य इत्याह - ओ.नि. : असई मज्झिम थेरो दढस्सई भद्दओ य जो तरुणो ।
एमेव इत्थिवग्गे नपुंसवग्गे य संजोगा ॥२१॥
' ૧૯૧ .