________________
શ્રી ઓઘ-ચ
=
નિર્યુક્તિ
'b
| ૧૮૫
E
-
F
=
N
=
तावत्सामान्योपन्यासः ।
ચન્દ્ર, : એમાં સૌ પ્રથમ પૃચ્છાદ્વારના અવયવાર્થનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે
ઓધનિયંતિ - ૧૬ : ટીકાર્થ : ૧૫મી ગાથામાં જે કહ્યું કે પુચ્છામાં ત્રણ છે. તે બતાવે છે પુરુષ, સ્ત્રી, નપુંસક, તથા ત્યાં કહેલું કે ‘ત્રણ ત્રિક છે' તે કહે છે કે પુરુષાદિ દરેકેદરેકના ત્રણ ભેદ છે. સ્થવિર, મધ્યમ અને તરણ. આમ આ નવ ભેદ થયા.
આ નવેય પ્રકારનો લોક ક્યારેક સાધર્મિક જૈન હોય, ક્યારેક નવેય પ્રકારનો લોક અજૈન હોય. એમાં સાધુને સમાન , નિ.-૧૬ ધર્મમાં જે વર્તતો હોય તે સાધર્મિક. તે શ્રાવક, શ્રાવિકા અને નપુંસક શ્રાવક એમ ત્રણેય હોઈ શકે છે.
અન્યધાર્મિક એટલે મિથ્યાત્વી. પ્રશ્ન : માર્ગમાં જતા સાધુએ કેટલી વ્યક્તિઓને માર્ગ પૂછવો ?
સમાધાનઃ બે સાધર્મિક ગૃહસ્થો અથવા તો બે અન્ય ધાર્મિક ગૃહસ્થોને માર્ગ પૂછવો અને પોતે ત્રીજો યુક્તિપૂર્વક માર્ગની તપાસ કરે. (અર્થાત્ બને તો પૂછે, સાથે પોતે ત્રીજો ય માર્ગની ચકાસણી કરે.) આ તો સામાન્યથી બતાવ્યું.
all ૧૮૫ | वृत्ति : अथ प्रथमं यः प्रष्टव्यः स उच्यते - तत्र यदि साधर्मिकद्वयमस्ति ततस्तदेवोत्सर्गेण पृच्छ्यते, तस्य
=
=
=
=
a
= '#