________________
મો.
શ્રી ઓઘ-સ્થ નિર્યુક્તિ
|| ૧૫૯ ||
આ રીતે આ આભિગ્રહિક સાધુ બધું બાંધી તૈયાર કરીને રહે.
આ તો આભિગ્રહિક સાધુ હોય તો વાત છે. પણ જો આભિગ્રહિક સાધુ ન હોય અથવા વળી ચોથા પ્રહરમાં નહિ, પણ ‘કોઈક સાધુને વિહાર કરાવવો પડે' તેવું કાર્ય છેક મોડી સાંજે જ ઉપસ્થિત થયું. તો પછી પ્રતિક્રમણ કરી લીધા બાદ આચાર્યશ્રી બધા સાધુઓને પોતાની પાસે બોલાવે. ‘હું જોઉં તો ખરો કે આ ગચ્છમાં કયો સાધુ મારું વચન સાંભળ્યા બાદ તરત જ કાર્ય કરવા માટે પ્રવર્તે છે ? અને કયો સાધુ નથી પ્રવર્તતો ?’ આવી પરીક્ષા કરવા માટે આ અવસરે બધાને ભેગા ા કરે.
પ્રશ્ન : પણ પ્રતિક્રમણ બાદ સાધુઓને શી રીતે ભેગા કરે ?
મ
સમાધાન : સાધુઓ પ્રતિક્રમણ બાદ તે જ સ્થાને અન્તર્મુહૂર્ત કાળ સુધી બેસી રહેતા, કેમકે ક્યારેક આચાર્ય કોઈ નવી ૫ જ સામાચારીને પ્રરૂપે (જાત-જાતની વાતો કરે) અથવા તો કોઈ નવા જ અર્થપદો=પદાર્થો કહે.
એટલે બધા ત્યાં બેઠેલા જ હોય, ત્યારે આચાર્ય બધાને આમંત્રણ કરે કે, “સાધુઓ ! મારે અમુક જગ્યાએ સાધુ મોકલવા પડે એવું કાર્ય આવી પડ્યું છે.”
(પ્રાચીનકાળમાં સાધુઓ આચાર્ય સાક્ષીએ જ પ્રતિક્રમણ કરતાં હતાં.)
વૃત્તિ : તંત્ર -
ત્ય
ᄌᄍ
ण
ण
भ
[
F
व
म
랑
ભા.-૩૧
||| ૧૫૯ ||