________________
ભા. -૨૬
શ્રી ઓથ
नगरी, उज्जयिन्यां बहुशो मालवा आगत्यागत्य मानुषादीन् हरन्ति। अन्यदा तत्र कूपेऽरघट्टमाला पतिता । तत्र નિર્યુક્તિ ' केनचिदुक्तं-माला पतिता, अन्येन सहसा प्रतिपन्नं मालवाः पतिताः, ततश्च संक्षोभः, तत्र किं भवतीत्याह-'पलायणं
| जो जओ तुरियं,' 'पलायनं' नाशनं यः कश्चिद्यत्र व्यवस्थितस्तच्छ्रुतवान् स तत एव नष्ट इति । 'मालुज्जेणि'त्ति || ૧૪૪ ll दृष्टान्तसूचकं वचनम् । खुभिए वा एगागी होज्जा, जहा उज्जेणीए अरहट्टमाला पडिआ, लोगो सव्वो पलाओ मालवा
म पडिय त्ति, एरिसे खुभिए एगागी होज्जा, जो जओ सो तओ णासति । दारं । | ચન્દ્ર. : હવે ‘મુભિ' દ્વારનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ગ્રન્થકાર ૨૬મી ગાથાનો ઉત્તરાર્ધ બતાવે છે.
ભાગ-૨૬ ઉત્તરાર્ધ : ટીકા : ક્ષોભ થાય ત્યારે સાધુ એકાકી થાય. ક્ષોભ એટલે અચાનક જ કોઈક ત્રાસ ઉત્પન્ન થાય 'તે. દા.ત. ઉજ્જયિની નગરીમાં માલવપુરુષો (એક પ્રકારની લુંટારાઓની જાતિ) અનેકવાર આવી આવીને મનુષ્ય-પશુ-ધન | વગેરેને હરી લેતા. હવે એકવાર ઉજ્જયિનીમાં કુવાના અરઘટ્ટની માલા એ કુવામાં પડી ગઈ. (કુવામાંથી પાણી ખેંચવા માટે કાંઠા ઉપર જે ગોળ ચકરડું ગોઠવવામાં આવે તે ગરગડી = અરઘટ્ટ . એની સાથે ગોઠવાયેલું દોરડે તે માલા. તે એકવાર ચકરડા ઉપરથી છટકીને કુવામાં પડી ગઈ.)
ત્યારે એક માણસ બોલ્યો કે, “માનાં પતિતા” બીજા એકે અચાનક એમ સમજી લીધું કે “માનવા તિતાઃ” (માલવલુંટારુઓ આવી પડ્યા છે, અને એટલે પછી સંક્ષોભ ઉત્પન્ન થયો. બધા ભાગંભાગી કરવા લાગ્યા.
is
૧૪૪||