________________
શ્રી ઓધી છે. એ ઉપરાંત અન્ય કારણો પણ વિચારી શકાય.) નિર્યુક્તિ (૫) રાજા સાથે સંબંધવાળા કોઈકને સાધુઓ ભગાડીને દીક્ષા આપી દે એટલે રાજા કોપે.
(૬) સાધુઓ રાજાની કો'ક આજ્ઞા ન પાળે એટલે ક્રોધ પામે. | ૧૪૨
(૭) કોઈક અપાત્ર સાધુ અન્તઃપુરમાં પ્રવેશી ખરાબ કામ કરી આવ્યો હોય એટલે રાજા કોપે. (૮) કોઈક વાદી સાધુ રાજાને વાદમાં હરાવી દે એટલે આ નિમિત્તને કારણે તે કોપે. (પ્રાકૃતમાં ૨) પ્રશ્ન : તે રાજદુષ્ટ=રાજભય કેવી રીતે થાય?
: ભા. ૨૫-૨૬ સમાધાન : સાધુવેષ ધારી કોઈક વ્યક્તિ અંતઃપુરમાં ઘૂસી અપરાધ કરે અથવા વાદી સાધુ રાજાને હરાવી નાંખે. શ્લોકમાં કહ્યું છે કે : “પોતાની જાતને પંડિત માનતા, બુદ્ધિમાન દુષ્ટ તે રાજાના મસ્તકને લાત મારીને વાદી સાધુ વાયુની | જેમ પાછો આવી ગયો’ આ રીતે રાજભય થાય.
આ રીતે રાજભયમાં જયારે રાજય છોડી દેવાની રાજા આજ્ઞા કરે, કે ભક્ત-પાન નહિ વહોરાવવાનો જ્યારે રાજા પ્રજાને આદેશ કરે કે રાજા ઉપકરણો હરી લેનારો હોય...ત્યારે બધા સાધુઓએ સાથે જ ત્યાંથી વિહાર કરી દેવો. ત્યારે જુદા જુદા
વિહાર કરવાની જરૂર નથી. વી પણ જે રાજયમાં સાધુના જીવનનો કે ચારિત્રનો વિનાશ થતો હોય, તેમાં બધા સાધુઓ એકાકી થઈ જાય. (ત્યારે
all ૧૪૨ | : જો ભેગા રહે અને રાજસૈન્યના હાથમાં પકડાય તો બધા એક સાથે મરે. પણ ત્યારે જો એકલા-એકલા જાય તો જે જે સાધુઓ