________________
ס
શ્રી ઓઘ-સ્થ નિર્યુક્તિ
|| ૧૩૩
f
જે ત્રીજા પ્રદેશમાં પણ ન છોડે તે રક્તાક્ષી કહેવાય. દા.ત. ગુજરાત, મહારાષ્ટ્ર ઓળંગીને કર્ણાટકમાં પહોંચે તો પણ એ અશિવ કરે.
આમ ત્રણ પ્રકારની દેવી હોય. એમાં સૌમ્યમુખવાળી હોય તો વિવક્ષિત દેશ પછીના તરતના જ દેશમાં રહેવાય. કૃષ્ણમુખી હોય તો એક પ્રદેશ છોડી પછીના પ્રદેશમાં રહેવાય. રક્તાક્ષી હોય તો વચ્ચેના બે પ્રદેશો છોડી ચોથા પ્રદેશમાં મૈં રહેવું.
T
મ
स्थ
(આ જ વાત પ્રાકૃતમાં બતાવે છે.)
તે સાધુઓએ પરસ્પર સંકેત કરેલો હોય છે કે અમુક સ્થાને ભેગા થવું. જ્યારે ભેગા મળે ત્યારે ત્યાં જે રત્નાધિક ગીતાર્થ મૈં હોય તે પૂર્વે પહોંચેલો કે પછી પહોંચેલો હોય, તેને આલોચના આપવી. હવે જો ગીતાર્થ સાધુ નાનો હોય તો તેને આલોચના મ || આપવી.
| 31
તે ઉપદ્રવકારિણી દેવતા ત્રણ પ્રકારની હોય. સૌમ્યમુખી, કાલમુખી, રક્તાક્ષી. જે સૌમ્યમુખી છે, ત્યાં તરતના દેશમાં જવાય. કાલમુખી હોય ત્યાં એક વિષય છોડી પછીના દેશમાં જવાય. રક્તાક્ષી હોય તો બે વિષય છોડીને ચોથા વિષયમાં રહે. આમ અશિવદ્વાર પૂર્ણ થયું.
वृत्ति : अशिवे यथैकाकी भवति तथा व्याख्यातं, साम्प्रतं 'ओमोयरिए' इति यदुक्तं तद्व्याख्यानायाह-दारगाहद्धम्
T
구지
זס
व
म
ભા.-૨૨
| || ૧૩૩॥
મ