________________
શ્રી ઓઘ-ય
તે એ કે આ દ્રવ્યાનુયોગ ચરણ-ગણિત-ધર્મ એમ દરેકે દરેક અનુયોગમાં જોડવાનો છે. પરંતુ લૌકિકશાસ્ત્રોની માફક નિર્યુક્તિ, તે દ્રવ્યાનુયોગ યુક્તિ વડે વિચાર્યા વિના જ ગ્રહણ કરવાનો નથી. અર્થાત્ લૌકિકશાસ્ત્રો યુક્તિસંગત ન હોવાને લીધે જ તેઓ
કહેતા હોય છે કે “આ શાસ્ત્રો શ્રદ્ધાથી માની લેવા. એમાં યુક્તિ-ચર્ચા નહિ કરવાની. એટલે કે આમાં દ્રવ્યાનુયોગ ન | ૬૮ || ઘુસાડવો’ પરંતુ જૈનદર્શનમાં તો યુક્તિ ગ્રાહ્ય પ્રત્યેક શાસ્ત્રોમાં યુક્તિઓ પૂર્વક પદાર્થ વિચારવાનો છે. (આજ્ઞાગ્રાહ્ય પદાર્થોની
વાત અલગ છે.)
તમારો ત્રીજો પ્રશ્ન હતો કે, “ગાથામાં માત્ર એક જ અનુયોગ શબ્દ ચાલત. બે શા માટે લીધા ?”
સમાધાન એ કે ત્રણ પદોના અંતે જે અનુયોગપદ મૂકેલ છે, તે અપૃથફલ્તાનુંયોગનું પ્રતિપાદન કરવા માટે છે. જ્યારે | ‘દ્રવ્યાનુયોગ' = બીજો અનુયોગશબ્દ પૃથક્ત અનુયોગને દર્શાવવા માટે છે.
वृत्ति : एवं व्याख्याते सत्याह पर:-इह गाथासूत्रपर्यन्त इदमुक्तं-'यथाक्रमं ते महद्धिका' इति, एवं तर्हि चरणकरणानुयोगस्य लघुत्वं, तत्किमर्थं तस्य नियुक्तिः क्रियते ?, अपि तु द्रव्यानुयोगस्य युज्यते कर्तु, सर्वेषामेव प्रधानत्वात्,
ચન્દ્ર, : પ્રશ્ન : આ ગાથાસૂત્રના અંતે તમે કહ્યું કે, “આ ચાર ક્રમશઃ મોટી ઋદ્ધિવાળા છે.” તો આનો અર્થ તો એ જ
ભા.-૫
વી . ૬૮.