________________
શ્રી ઓઘનિર્યુક્તિ
|| ૭૬ ||
|TM[
ण
म
મ
પ્રશ્ન ઃ ગાથામાં વરે શબ્દની સાથે આર શબ્દ તો નથી. તો ‘વજ્રાકર' એવો અર્થ શી રીતે નીકળે?
ભાષ્ય ગાથા ૯માં વિતા તોહારિણ્ શબ્દ છે. તેમાં જે આકર શબ્દનું ગ્રહણ કરેલ છે. તે સિંહાવલોકનન્યાય પ્રમાણે અહીં વ્રજ વગેરે શબ્દોમાં જોડાય છે એટલે વજ્રાકર વગેરે શબ્દો બનશે. (સિંહ આગળ ચાલીને પછી પાછળ જોતો હોય છે. એમ અહીં આગળની ગાથાનો શબ્દ પાછળની ગાથામાં જોડાય છે એટલે એ સિંહાવલોકનન્યાય કહેવાય છે.)
म
A
UI
स्स
આ સિંહાવલોકનન્યાય મુજબ જ (તેન જારણે) ૧૦મી ભાષ્યગાથામાં જે હોતિ ૩ (ત્યાં વરૂ ૩ લખેલું છે, તે જ હોતિ મ ૩ સમજવું) લખેલ છે. ત્યાંથી ભવતિ ક્રિયા અહીં બધે જ જોડી દેવી. અર્થાત્ રત્નાકર છે, કનકાકર છે...વગેરે. 7 શબ્દ સમુચ્ચય અર્થમાં છે. તે અનેક પેટાભેદો વડે જુદા જુદા પ્રકારના બધા રૂપા.ના આકરોનો સમુચ્ચય કરે છે. મેં બીજો પણ 7 શબ્દ છે. તે મૃદુ-કઠિન-મધ્ય એમ લોખંડના ભેદોનો સમુચ્ચય કરનાર છે.
स्प
જેમાં ગ= મર્યાદા કે અભિવિધિ વડે રત્ન-સોનું વગેરે કરાય તે આકર કહેવાય. (રત્નના આકરમાં રત્નો જ બને, સોનું વ વગેરે નહિ. અમુક પ્રમાણમાં જ બને. . . ઇત્યાદિ મર્યાદા અને આખીય ખાણમાં જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં બધેથી રત્નો બનાવાય એ અભિવિધિ.)
ओ
मो
ગાથામાં હતુ શબ્દ વિશેષ પદાર્થ બતાવવા માટે છે. તે વિશેષ પદાર્થ એ છે કે રાજાએ તે ખાણો તે તે પ્રદેશો સાથે અને હાથી-ઘોડા વગેરે મિલ્કત સાથે તે પુત્રોને આપી.
स्थ
भ
י
ण
म
મા
ભા.-૮
|| ૭૬ ||