________________
શ્રી ઓઘનિર્યુક્તિ
|| ૯૨ ||
ui
विशेषेण शोधिर्विशोधिः, एतदुक्तं भवति-शिष्येणालोचिते ऽपराधे सति तद्योग्यं यत्प्रायश्चित्तप्रदानं सा विशोधिरभिधीयते, तां विशोधिम् । केषां संबन्धिनीं विशोधिं ?, तदाह- 'सुविहितानां' शोभनं विहितम् - अनुष्ठानं येषां ते सुविहितास्तेषां संबन्धिनी यथा विशोधिस्तथा वक्ष्ये । चशब्दः समुच्चये, किं समुच्चिनोति ? - कारणप्रतिसेवने अकारणप्रतिसेवने च यथा विशोधिस्तथा वक्ष्य इति ।
97
ચન્દ્ર. : ચાલો, મૂળ વાત પર આવીએ.
નિ.-૩
પહેલા દ્વારમાં અમે પ્રતિલેખના કહેશું. એમાં આગમને અનુસારે ક્ષેત્ર વગેરેનું નિરૂપણ એનું નામ પ્રતિલેખના. મ દઉં હું 7 શબ્દથી સમજી લેવું કે પ્રતિલેખનાની સાથે પ્રતિલેખક અને પ્રતિલેખન કરવા યોગ્ય વસ્તુઓ....એ પણ કહીશું.
અથવા તો = શબ્દનો એવો અર્થ પણ સમજી શકાય કે “વસ્ત્ર-પાત્ર-ક્ષેત્ર વગેરે ઉપાધિના=વિષયના ભેદથી અનેક આકારવાળી એવી પ્રતિલેખનાને કહેશું.'
બીજા દ્વારમાં ભિક્ષાશોધિને કહેશું (વચ્ચે શબ્દ બધે જ જોડવો.)
ત્રીજા દ્વારમાં ઉપધિપ્રમાણ કહેશું. એમાં જે આત્માની નજીકમાં સંયમને ધારી રાખે અને એને પોષે તે ઉપધિ અને તે પાત્ર વગેરે સ્વરૂપ છે. તેનું પ્રમાણ બે પ્રકારે છે : (૧) ગણના પ્રમાણ (કેટલા ઉપકરણો રાખવા? એ સંખ્યા). (૨)
1,
व
ओ
म
H
॥ ૯૨ ॥