________________
શ્રી ઓઘ-યુ
પ્રશ્ન : ગાથામાં gિ = પ્રાથ: એમ લખ્યું છે. પરંતુ ખરેખર તો તને પનિ થિનિ એમ નપુંસકલિંગ પ્રયોગ નિર્યુક્તિ જ કરવો જોઈએ ને ?
| સમાધાન : પ્રાકૃત ભાષાના લક્ષણોને કારણે સંસ્કૃતના નપુંસકલિંગ શબ્દો ય પ્રાકૃતમાં પુલ્લિગ તરીકે વપરાતા હોય છે. || ૯૯ો .
દા.ત. નો, તવો સો આ શબ્દો સંસ્કૃતમાં નપુંસકલિંગ છે. પણ પ્રાકૃતમાં પુલ્લિગ વપરાય છે.
वृत्ति : एवं व्याख्याते सत्याह पर:-प्रतिलेखनं नपुंसकं, अत्र तु कानिचिन्नपुंसकानि कानिचित्स्त्रीलिङ्गानि स्म कानिचित्पुंल्लिङ्गानि । तत्र नपुंसकस्य नपुंसकान्येव वाच्यानि तत्कथमिति, अत्रोच्यते, एकं तावत्प्राकृतशैलीमङ्गीकृत्य स्स नपुंसकस्यापि स्त्रीलिङ्गपुंल्लिङ्गैः पर्यायाभिधानमदुष्टं, तथाऽन्यत्प्रयोजनं, संस्कृतेऽप्येकस्यैव शब्दस्य त्रयमपि भवति, यथा
T TT નિ.-૪ तटस्तटी तटमिति, तदत्र भिन्नलिङ्गाः शब्दा: केन कारणेन पर्यायशब्दा न भवन्तीति ॥
ચન્દ્ર. : પ્રતિલેખન શબ્દ નપુસંકલિંગ છે. જ્યારે બતાવેલા સમાનાર્થી શબ્દોમાં કેટલાક શબ્દો નપુંસક છે, કેટલાક સ્ત્રીલિંગ છે, કેટલાક પુલ્લિગ છે. ખરેખર તો નુપસક શબ્દના સમાનાર્થી શબ્દો પણ નપુંસકલિંગ જ કહેવા જોઈએ. તો એના સ્ત્રીલિંગ-પુસ્લિમ સમાનાર્થી શબ્દો શી રીતે ઘટે ? સમાધાન : પહેલી વાત તો એ કે પ્રાકૃતશૈલી પ્રમાણે તો નપુંસકલિંગ શબ્દના સ્ત્રીલિંગ-પુલ્લિગ સમાનાર્થી શબ્દો
|| ૯૯ો કહેવામાં કોઈ જ દોષ નથી.