________________
vi
શ્રી ઓઘ-યુ
एवं संबन्धे कृते सत्याह पर:-ननु पूर्वमभिहितम्, अर्हतो वन्दित्वौघनियुक्ति वक्ष्ये, तत्किमर्थं નિર્યુક્તિ T वन्दनादिक्रियामकृत्वैवौघनियुक्ति प्रतीपादयतीति, अत्रोच्यते, अविज्ञायैव परमार्थं भवतैतच्चोद्यते, इह हि
वन्दनादिक्रिया प्रतिपादितैवासाधारणनामोद्घट्टनादेव, तथाहि-अशोकाद्यष्ट-महाप्रातिहार्यादिरूपां पूजामर्हन्तीत्यर्हन्तः, // ૯૦ | |
तदनेनैव स्तवोऽभिहितः । एवं चतुर्दशपूर्वधरादिष्वपि योजनीयं, अलं प्रसङ्गेन,
ચન્દ્ર. : પ્રશ્ન : આ કઈ ઓઘનિર્યુક્તિ છે ? જે સ્થવિરો વડે પ્રતિપાદન કરાયેલી છે. એ અમને ય બતાવો ને ? સમાધાન : તે બતાવવા માટે ઓઘનિર્યુક્તિની ત્રીજી ગાથા કહે છે. આ ગાથા દ્વારગાથા છે. (ખ્યાલ રાખવો કે ઘનિર્યુક્તિગાથાના નંબરો અને ઘનિર્યુક્તિ ભાષ્ય ગાથાના નંબરો જુદા જુદા હશે.)
ઓઘનિર્યુક્તિ -૩: ગાથાર્થ : (૧) પ્રતિલેખન (૨) પિંડ (૩) ઉપધિપ્રમાણ (૪) અનાયતનવર્જન (૫) પ્રતિસેવન (૬) 3 આલોચન (૭) જે રીતે સુનિહિતોની વિશોધિ થાય તે. (એમ મુખ્ય સાત દ્વાર છે.)
ટીકાર્થ : આ રીતે પૂર્વાપર પદાર્થોનો સંબંધ કરી આપ્યો એટલે કોઈક પ્રશ્ન કરે છે કે – પહેલા તમે કહેલું કે “અરિહંતોને વંદન કરીને ઓઘનિર્યુક્તિ કહીશ. (ઓઘનિર્યુક્તિ ગાથા ૧-૨)” તો તમે શા માટે એ વંદનાદિ ક્રિયા કર્યા વિના આ ગાથામાં સીધું જ ઓઘનિર્યુક્તિનું પ્રતિપાદન કરો છો ? “
આનું સમાધાન એ છે કે શિષ્ય પરમાર્થને જાણ્યા વિના જ આવા પ્રશ્ન કર્યા કરે છે. પરમાર્થ એ છે કે અહીં રહતે...
a | col.