________________
C
ભા.-૭
શ્રી ઓથ
ઉત્પન્ન કરવા માટે આ બાકીના ત્રણ અનુયોગો અત્યંત ઉપયોગી છે અને માટે તે આ ચારિત્રની વાડ જેવા છે (કાંટાની વાડ નિર્યુક્તિ બે કામ કરે. ઉગી ચૂકેલા પાકનું રક્ષણ અને નવા પાકની ઉત્પત્તિ. એમ શેષ અનુયોગો પણ એ જ બે કામ કરે છે. માટે તેઓને
વાડ કહ્યા છે.) / ૭૧ /ન જેમ કપૂરના વનખંડની રક્ષા માટે વાડનો આશરો લેવાય છે. ત્યાં પ્રધાન તો કપૂરનું વનખંડ જ છે. વાડ નહિ. એમ
v અહીં પણ સમજવું. કેમકે ચારિત્રની રક્ષા માટે બાકીના અનુયોગોનો ઉપવાસ કરાય છે. r[ આ જ વાત ભાષ્યકારે ઉત્તરાર્ધમાં કરી છે કે “જે કારણથી બાકીના ત્રણ અનુયોગો ચારિત્રની રક્ષા માટે છે.’
અહીં ચયઃકર્મનો ભેગો થયેલો ઢગલો. તેને ખાલી કરવાનું કામ ચારિત્ર કરે છે. અને માટે જ તેને ચારિત્ર કહેવાય મે છે. (ટીકામાં એ શબ્દોનો સમાસ જ ખોલ્યો છે.)
वृत्ति : एवं व्याख्याते सत्याह-कथं चारित्ररक्षणार्थमिति चेत्तदाहओ.नि.भा. : चरणपडिवत्तिहेउं धम्मकहा कालदिक्खमाईआ ।
दविए सणसुद्धी दंसणसुद्धस्स चरणं तु ॥७॥ व्याख्या-चर्यत इति चरणं-व्रतादि तस्य प्रतिपत्तिश्चरणप्रतिपत्तिश्चरणप्रतिपत्तेः हेतुः कारणं निमित्तमिति पर्यायाः, किम् ? तदाह-'धर्मकथा' दुर्गतौ प्रपतन्तं सत्त्वसङ्घातं धारयतीति धर्मस्तस्य कथा-कथनं धर्मकथा चरणप्रति
, ચ
કે
ત્ર, છે
૭૧ |.