________________
શ્રી ઓઘ-ન્યુ નિર્યુક્તિ
|| ૬૪ ||
UT
भ
-
ટીકાર્થ : ‘પત્તરિ એ સંખ્યાવાચક શબ્દ છે. અનુકૂલ કે અનુરૂપ એવો યોગ-સંબંધ તે અનુયોગ કહેવાય. ‘તુ’ શબ્દ વ અર્થમાં છે. અર્થાત્ ચાર જ અનુયોગો છે.
કેટલાકો તુ શબ્દને વિશેષાર્થના વાચક તરીકે ગણાવે છે. તુ શબ્દનો વિશેષાર્થ આ પ્રમાણે કહે છે કે ‘ચાર અનુયોગ છે, એ ઉપરાંત તુ શબ્દથી એમ પણ સમજવું કે પૃથક્ક્સ અને અપૃથક્ક્સ એમ બે ભેદથી પણ અનુયોગ છે.’
પ્રશ્ન : ચાર અનુયોગ કેવી રીતે થાય ?
સમાધાન : એક તો ચરણસંબંધી અનુયોગ છે. અહીં ગાથામાં માત્ર ઘરળે શબ્દ લખેલો છે. ત્યાં ચરણ પછીના કરણ - શબ્દનો લોપ થયેલો હોવાથી જ માત્ર ઘરળ પદ મૂકેલ છે એમ જાણવું. બાકી તો ચરણકરણાનુયોગે એમ જ કહેવું પડે. ભા.-૫
ચરણકરણાનુયોગ -૧૧ અંગરૂપ છે.
स
भ
ગાથામાં જે 7 શબ્દ છે, તે ઘરળ, ગળિત વગેરે દરેક શબ્દોમાં અનુયોTM શબ્દનો સંગ્રહ કરવા માટે છે.
જે દ્રવે(તે તે પર્યાયોને જે સતત પામતું રહે તે) તે દ્રવ્ય. ‘એ દ્રવ્ય સદ્-અસદ્ છે ?' વગેરે વિચારણા કરવા સ્વરૂપ
દુર્ગતિમાં પડતા જીવને ધારી રાખે તે ધર્મ. તે ધર્મવિષયમાં બીજો અનુયોગ છે. અને તે ઉત્તરાધ્યયન-પ્રકીર્ણક રૂપ છે. (છૂટાછવાયા પદાર્થોનો સંગ્રહ એ પ્રકીર્ણક કહેવાય. બાર અંગ સિવાયનું તમામે તમામ શ્રુત પ્રકીર્ણક તરીકે કહેવાય છે.) ગણિતાનુયોગવિષયમાં ત્રીજો અનુયોગ છે. તે સૂર્યપ્રજ્ઞાપ્તિ વગેરે રૂપ છે.
आ
| મ
귀
|| ૬૪ ||