________________
સમ
વ્યાખ્યાન સહિાસ ગ્રહ–ભાગ ૨ જે. નિર્મળ એધિબીજનાં ઉત્તમ ફળે.
आरोग्य यो निर्मलबोधिबीजं, हृत्क्षेत्रभूम्या सुविवेकतोयैः।। वृद्धिं नयेत् माज्यरमाविलाससौभाग्यनैरोग्यफलं स भुङ्क्ते ॥८॥
જે મનુષ્ય પોતાના હદયરૂપી ક્ષેત્રમાં બધિબીજને વાવી તેને વિવેકરૂપી જળવડે ઉછેરે છે, તે ઘણી લક્ષમીના વિલાસ, સૌભાગ્ય અને આરોગ્યનાં કુલ ભગવે છે, ૮,
સભ્યત્વ પ્રાપ્તિનું મૂળ અને ફળ.
વનતિ (૧ થી ૨). बदायुषः स्युः कुगतौ न पूर्व, तदास्य लब्ध्या कुगति प्रयान्ति । चिन्तामणौ चुम्बति पाणिपीठं, किं कापि दारिधदशा समेति ॥९॥
પૂર્વે દુતિનું આયુષ્ય જ ન બાંધ્યું હોય તે એ સમ્યકત્વની પ્રાપ્તિથી દુગતિમાં જતા નથી. જેના હાથમાં ચિંતામણિરત હોય છે, તે પુરૂષને શું દરિદ્રતાની દશા રહે છે? ૯.
ધર્મના પોષણમાં બધિબીજ (સમ્યક્રવ)નું હેતુત્વ, वातैर्यथा तुप्यति नागवर्गः, पयोभरैर्जीवति जीवलोकः। सुधामरहष्यति देवलोको, धर्म तथा पुष्यति बोधिबीजम् ॥ १० ॥ જેમ નાગવગ વાયુથી તૃપ્ત થાય છે, જેમ જીવલેક પાણીથી જીવે છે અને જેમ દેવલેક અમૃતથી હર્ષ પામે છે, તેમ સમ્યકત્વ ધમનું પોષણ કરે છે. ૧૦.
એક્ષપર્યંતની પ્રાપ્તિ પણ સભ્યત્વથી જ થાય છે. नादो बिना ज्ञानमुपैति केवलं, नाकेवली स्यादलमस्य वर्णने । ऑशिक्रमांचक्रिणमाशिवं यत्फलानि दत्ते विधिसेवनेन ॥ ११ ॥
નવર્ષારિત્ર. એ સમ્યકત્વવિના કેવલજ્ઞાન ઉત્પન્ન થતું નથી અને કેવળી પણ તેનું વર્ણન કરવાને સમર્થ થતા નથી. જે સમ્યકત્વને વિધિથી સેવવામાં આવે તે તે ઈતત્વ, ચક્રવત્તિત્વ અને મોક્ષ સુધીનાં ફળ આપે છે. ૧૧.