________________
પરિચ્છેદ.
સમ્યકવિ-અધિકાર
* *
#
#
#
# v
v
સમ્યકત્વને પ્રભાવ. "
રૂવઝા (૪–૫). श्रीआदिनाथप्रमुखा जिनेन्द्राः, श्रीपुण्डरीकप्रमुखा मुनीन्द्राः । सौमङ्गलेयप्रमुखा नरेन्द्रा, मुक्तिङ्गता बोधिभवप्रभावात् ॥ ४ ॥
શ્રી આદિનાથ પ્રમુખ જિદ્રો, શ્રી પુંડરીક ગણધર પ્રમુખ મુનિવર અને સુમંગલાના પુત્ર ભરત પ્રમુખ રાજાએ, સમ્યકત્વના પ્રભાવથી મોક્ષને પામ્યા છે. ૪.
પણ સમ્યકત્વને પ્રભાવ. नारायणश्रेणिकमुख्यभूपाः, श्रीजैनधर्मपथितस्वरूपाः । तीर्थकरत्वं प्रतिपाल्य मुक्ति, यास्यन्ति सम्यक्त्वगुणेन सम्यक् ॥५॥
શ્રી જૈનધર્મમાં જેમનું સ્વરૂપ (વૃત્તાંત) પ્રસિદ્ધ છે, એવા કૃષ્ણાવાસુદેવ અને શ્રેણિક વગેરે રાજાએ સમ્યકત્વના ગુણથી તીર્થંકરપણાને પ્રાપ્ત કરી મેક્ષે જશે. ૫. સ્વર્ગ અને મેક્ષનું સાધન સમ્યકત્વ પાલન જ છે.
૩૫=ાતિ (૬–૭). आदाय सम्यक्त्वमिदं गुरूणां, पार्षे जना ये प्रतिपालयन्ति । ते स्वर्गमोक्षाश्रयिणो भवन्ति, यथा पुरा श्रीनरवर्मभूपः ॥ ६ ॥
જેઓ ગુરૂની પાસે એ સમ્યકત્વને ગ્રહણ કરી યથાર્થ રીતે પાળે છે, તેઓ પૂર્વે થયેલા નરવર્મ રાજાની પેઠે સ્વર્ગ તથા મોક્ષના આશ્રિત બને છે. ૬.
મને પૂર્ણ કરવામાં સમ્યત્વનું સામર્થ્ય. अस्मिन्हृदन्तः स्फुरति त्रिलोक्यां, तन्नास्ति यन्नोदयमेति सौख्यम् । अस्यैव सम्यक्त्वगुणस्य योगाजनाः शिवस्याश्रयिंणो भवन्ति ॥७॥
એ સમ્યકત્વ હૃદયમાં કુરાયમાન થતાં આ ત્રણે લેકમાં એવું કોઈ પણ સુખ નથી કે જે પ્રાપ્ત ન થઈ શકે? એટલું જ નહિ પણ એ સમ્યકત્વ ગુણના ગથી લેકે મેક્ષના આશ્રયી બને છે. છ.