________________
(૬)
મહાવીર અને શ્રેણિક, રસ્તે ચાલ્યા. એમને આ ઉજજડ રસ્તા તરફ જતા જોઈ પથિકલેકે કહેવા લાગ્યા–“હે દેવાર્ય ! હે સંતપુરૂષ! એ ઉજજડ રસ્તા તરફ ન જશે. આગળ જતાં એ માગે ઘણો ભયંકર છે–જીવનને વિનેશ્વર કરનાર છે. એક દષ્ટિવિષ સપના જુલમથી એ રસ્તે હાલમાં બાર વર્ષથી બંધ થઈ ગયું છે. ઘણા મનુષ્યને એણે ભાગ લીધે છે, તેથી કોઈ ત્યાં જતું નથી ને આપ પણ એ રસ્તે ન જશે.”
વટેમાર્ગુઓની આવી સ્નેહભરી મીઠી વાણી પણ એ પુરૂન સાંભળી અને તે જ માગે એ મહાપુરૂષ આગળ ચાલ્યા. રસ્તે ઉજજડ હોવાથી અનેક પ્રકારની મુશ્કેલી અનુભવતા એ મહાપુરૂષ આગળ વધ્યા. મધ્યગાળે આવતાં એક ભયંકર દ્રષ્ટિવિષ સર્પ દૂરથી પોતાની તરફ ધસી આવતે એમણે જે. એ ત્યાગી ત્યાં જ એના આગમનની માર્ગ પ્રતીક્ષા કરતા કાયેત્સર્ગ મુદ્રાએ સ્થિર રહ્યા, નિર્ભયપણે ત્યાં મેરૂપર્વતની માફક અડગ રહ્યા.
પિતાની હદમાં ફરવા નીકળેલ દષ્ટિવિષ સર્ષ ફરતાં ફરતાં આ તરફ આવી ચડ્યો ત્યાં આ પુરૂષ ઉપર દૂરથી એની નજર પડી. “ઓહો ! આજ બાર બાર વર્ષે મનુષ્ય પ્રાણી ! ફીકર નહિ, ક્ષણમાત્રમાં હું મારી જવાળાથી એને બાળી ભસ્મ કરી દઈશ, એની માનલીલા સંકેલી લઈશ.” એણે પોતાની દષ્ટિમાંથી જવાળાઓ છોડવા માંડી. એક પછી એક ઉગ્ર જવાળાઓ છોડવા માંડી પણ એથી આ મહાપુરૂષ' ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com