________________
(૨૩૨ )
મહાવીર અને શ્રેણિક.
પણ અત્યારે તા તારી પાસે મુદ્દામાલ મળી આવવાથી તુ ગુન્હેગાર છે, માટે રાજાની આગળ તને હાજર કરવી પડશે. મહારાજ આગળ તું તારી નિર્દોષતા પુરવાર કરજે.”
આભિર કન્યાને લઇને અભયકુમાર રાજાની પાસે આવ્યે. આભિર બાળાને એક બાજુના ખંડમાં બેસાડી અભય રાજા પાસે આવ્યા. અભય મેલે તે પહેલાં તે રાજાએ જ પૂછ્યું. “કેમ અક્ષય વીંટીને ચાર મન્યા ?
''
""
સ્વામી! ચાર મળ્યા તા છે, પણ મુદ્રિકાને ચારનાર એક માળા છે !” અભયે જવાબ આપ્યા.
“બાળા ચાર ! આશ્ચય !” રાજા હસ્યા
“હા ! દેવ ! એ ચારનાર કેઇ અજમ છે. વીંટીની સાથે એણે એક માટી વસ્તુ પણ ચારી જણાય છે.”
“અને તે વસ્તુ ?”
“તે વસ્તુ મગધપતિનું મન ” અભયકુમારના પ્રત્યુત્તર સાંભળી મગધરાજ હસ્યા.
બરાબર એ કુમારીનું હું પાણી ગ્રહણ કરીશ. કારણ કે દુષ્કુલમાંથી પણ સ્રીરત્ન ગ્રહણ કરવું એ તે નથી સાંભળ્યું.
""
રાજાએ એ આભિર કન્યા સાથે લગ્ન કરી ઘણા રાગથી એને પટ્ટરાણીને પદે સ્થાપન કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com