________________
ચેલાણા દેવીને ગુસ્સે.
(૨૭૯) ગણકારતા નથી? હું કહું છું કે માટલું કામ તમારે કરવું જ પડશે. તમે નહિ કરો તે બીજું કેણ કરશે? મારી આશા કહે, જીવન કહે કે મારું સર્વસેવ કહે. તે બધું તમારા વિના આજે કેણ છે? તમારી સાથે મેં પ્રીતિ બાંધી હતી તે મેટ આશાએ સમજ્યા?” પેલી વેશ્યાએ કહ્યું.
“મેટી આશા એટલે મને પુરે કરવાની એ જ તારી મેટી આશા કે બીજી કોઈ પ્રિયા? એ મારાથી નહિ બની શકે સમજી?” મહાવતે કહ્યું.
શા માટે નહિ બની શકે? આવું નવું કાર્ય પણ તમારાથી ન બની શકે તે બીજું કઈ મહાન કાર્ય તે તમે શી રીતે કરી શકવાના હતા? જોઈ જોઈ એ તે તમારી મતલબી પ્રીત”
તારું આવું કાર્ય તારે મન નજીવું છે કેમ? એ તો જાતે કરવાને પ્રસંગ આવે ત્યારે જ ખબર પડે કે એ નજીવું છે કે ગહન કાર્ય છે. સ્વાસ્થય માણસોને વસ્તુની અલ્પતા કે વિશેષતાને ખ્યાલ રહેતો નથી.”
“ નજીવું નહિ તે બીજું શું? ચેલુણાદેવીના હારનું અપહરણ કરવું છે તે શું મહાન કાર્ય છે અને રાત્રીને સમયે તે કાર્ય તે તમે સહેલાઈથી કરી શકે છે. કાળી રાત્રીએ
આવું કાળું કૃત્ય તે ઘણી જ સહેલાઈથી થઈ શકે છે , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com