________________
આ તે ચાર કે શાહુકાર?
(૩૩) મેં પ્રીતિ કરી તે સારૂં તે નથી જ કર્યું. ” ઈત્યાદિ વિચાર કરતે તે ભગવંતના સમવસરણમાં ગયે.
પ્રભુની દેશના સાંભળીને તે બે. “પ્રભુ! હું યતિધર્મને યોગ્ય છું?”
“ હા, તું યતિધર્મને યોગ્ય છે. ” ભગવાને કહ્યું.
પ્રભુ તે હું વ્રતને ગ્રહણ કરીશ, પણ ત્યાર પહેલાં મારે શ્રેણિક રાજાને કંઈક કહેવાનું છે. ” તે માણસનું વચન સાંભળી શ્રેણિક સભામાં જ બેઠેલે હવે તેમણે કહ્યું તારે જે કાંઈ કહેવાનું હોય તે નિઃશંકપણે કહે. ”
“રાજન ! જે ચોરને પકડવાને માટે તમે આટલી બધી મહેનત કરી રહ્યા છો તે રેહિણેય ચાર હું છું. તમારા નગરને હું જ લુંટી રહ્યો છું, પરંતુ આ પ્રભુનું એક વચન સાંભળવા માત્રથી હું મોટી આફતમાંથી છટકી ગયો છું. ભગવાનના વચનથી વૈરાગ્ય પામેલે હું મારા ગુન્હ કબુલ કરું છું, તેથી તમારે હવે બીજા કોઈ ચેરને શોધ. વે નહિ. મારી સાથે કેઈને એકલો કે જેથી ચારીને તમામ માલ હું તેમને બતાવું. પછી દીક્ષા ગ્રહણ કરી મારો જન્મ સફલ કરું.”
રહિણેયનાં વચન સાંભળી શ્રેણિક, અભયકુમાર તેમજ બીજા લેકે એની સાથે ગયા. પર્વત, નદી, હું જ, રમશાન
વગેરેમાં જ્યાં ધન દાટેલું હતું તે સર્વે બધું બતાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com