________________
(૩૦)
મહાવીર અને શ્રેણિક.. અભયકુમારે તે સર્વ ધને જેનું હતું તેને પી દીધું, કારણ કે નીતિના જાણનારા નિર્લોભી મંત્રીએ મયદાનું ઉલ્લં. ઘન કરતા નથી. ,
પિતાના માણસને જે વાત કરવાની હતી તે સમજાવી ભગવાન પાસે આવ્યો. શ્રેણિક મહારાજે જેમને નિ ક્રમણ મહોત્સવ કર્યો છે એવા રેહિયે દીક્ષા ગ્રહણ કરી. કઠણ તપશ્ચર્યા કરતો અને નિર્મમ ચારિત્ર પામતે શહિય શરીરે કૃશાંગ થઈ ગયે. " વિર ભગવાનની રજા લઈ વૈભારગિાર ઉપર તેણે પાદપપગમન અનશન કર્યું. શુભ ધ્યાનપૂર્વક પંચપરમેષ્ઠી મંત્રનું સમરણ કરતાં રોહિણેય મુનિ મનુષ્ય દેહને તજી વગલેકમાં ગયા.
–- 20– પ્રકરણ ૩૮ મું
કપટી શ્રાવિકા એક દિવસ રાજદરબારમાં મગધરાજ શ્રેણિક રાજસિંહાસન ઉપર બીરાજમાન થયેલા હતા તે સમયે શ્વાસભેર ધસી આવતા ગુપ્તચરે રાજસભામાં આવ્યા અને શ્રેણિક મહારાજને બે હાથ જોડીને અરજ કરી. “દેવ! માળવાને રાજા ચંદપ્રદ્યોત પિતાના ચૌદ સામંત રાજાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com