________________
( ૪)
મહાવીર ને એકિ - નવધ પુત્રને ઉત્તર આપતી તેની માતા બેલી. “આહ! શું તને ગર્વ થયે છે? તું તે ગર્વથી જ અંધ થયે છે. અથવા તે પિતાના પિતાને જ કારાગ્રહમાં પૂરનાર પુરૂષમાં સદ્દબુદ્ધિ તે કયાંથી હોય? એ સ્વાર્થ સિવાય બીજું 1 તે શું દેખી શકે ? ”
“કેમ વારૂ? શું મારા પુત્ર ઉપર મારે પ્રેમ ન્યૂન છે. જે, તેના પ્રેમથી તે તેના મુત્રથી ઉચ્છિષ્ટ થયેલું ભેજન પણ હું કરી રહ્યો છું માતા !”
બસને ? એથી વધારે તે નહિ જ ને. જેને તું દુશ્મન થયે છે અને જેને તું બંદીખાનામાં પૂરીને રોજના : સવાર-સાંજ સે સો ફટકા લગાવે છે તેના પ્રેમ આગળ તારે પ્રેમ તે કંઇપણ હિસાબમાં નથી સમજે?”
“શું મારા પિતાને મારા ઉપર બહુનેહ હતો?” કેણિકે પૂછયું. * “એ તું દુશમન કયાંથી સમજે? તું તે તેમના શત્રુરૂપે ઉત્પન્ન થયેલ છે. શત્રુરૂપે ઉત્પન્ન થયેલા તારા જેવા કુલાંગર પુત્રોએ જે કરવું જોઈએ, અને જેટલી હદે જવું જોઈએ ત્યાં સુધી તું ગમે છે. તારા પિતાને રીબાવવામાં તું શું છે રહ્યો છે?”
જાણું છું એને કેટલો બધો પ્રેમ મારી ઉપર હતું તે? એમ કહી તું એને પેટ પક્ષ કોપી રહી છે, તારી
એવી દલીલથી હું ભેળવાઈ જાઉં તેમ નથી સમજી?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com