________________
(૩૬૮)
મહાવીર અને પ્રેણિક ઉકરડામાં કુકના પીછાથી તારી એક આંગળી વીંધાઈ ગઈ હતી તે પાકી જવાથી એમાંથી પરું નીકળતું ને તને અત્યંત પડા થતી હતી, જેથી તું રાતદિવસ રક્ષા કરતે હતા. જ્યારે તારા પિતા તારી એ પરૂવાળી અંગુલી સુખમાં રાખતા ત્યારે જ તને શાંતિ થતી હતી ને રડતે પણ બંધ પડતા હતા, જેથી તે શતદિવસ તારી અંગુલી મુખમાં રાખતા હતા ને પરૂ થુંકી દેતા હતા. એવી રીતે કષ્ટ ભેગવીને તારું લાલનપાલન કરનારા પિતાને તારા જેવા અધમાધમ પુત્ર આથી વિશેષ સારે બદલો બીજે શું આપી શકે ?”
સારૂં, એક વાત કહે. મારા પિતા મને ગોળના લાડુ કેમકલતા અને હલ્લવિહલ્લને ખાંડના માદક મોકલતા હતા.”
એમાં તારા પિતા શું જાણે? ખાવાનું મેકલવું એ તો મારું કામ છે. તારા પિતાને તે દ્વેષી છે એમ સમજીને તું મને તે અનિષ્ટકારી હતું, જેથી એ બધું મારી મરજીથી બનતું હતું.”
ચેલણા દેવીના વચનરૂપી ચાબકાની કેણિકના મન પર કંઈક અસર થઈ અને તે બોલ્યા, “ ખચીત મેં મૂલ કરી છે. હવે થાપણ રાખેલી મીલકત જેમ પાછી સેપે તેમ હું પણ આ રાજ્ય પિતાજીને પાછું આપી દઉં.” એમ કહી તે તત્કાળ ઉભો થયો. “હું મારે જ હાથે ગેડીયું ભાંગી નાખું” એમ વિચારી તે એકલે લેહદંડ ઉપાડી
શ્રેણિક પાસે જવાને કારાગ્રહ તરફ ઉપડયે-ધસ્યો. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com