________________
( ૩૦૨ )
મહાવીર અને શ્રેણિ
યુદ્ધમાં મૃત્યુ પામી ગયા તેમજ તેના અનેક સુભટા પણ મૃત્યુવશ થઇ ગયા. કેાણિક નરપાતએ બાર વર્ષ પ વિશાળા સાથે યુદ્ધ કર્યું. બાર વર્ષને અ ંતે તે વિશાળાને
નાશ કરીને ચ પાપુરીએ આવ્યા.
કેટલાક સમય બાદ વિહાર કરતા કરતા ભગવાન મહા વીરસ્વામી ચ પાપુરીએ આવીને સમવસર્યો. ભગવાનની દેશના સાંભળીને શ્રેણિકની ચેલ્લાદિક કેટલીક સ્ત્રીઓએ પેાતાના પુત્ર મરણ પામવાના શેાક વગેરેના કારણથી ગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. ભગવાન મહાવીરનું આગમન જાણી કાણિક નરપતિ ભગવાનને વંદન કરવાને આવ્યે પ્રભુને નમસ્કાર કરી ચાગ્ય સ્થાનકે બેઠા. અંજલી જોડી ચેાથ્ય સમયે ભગવાનને પૂછ્યું.. “ પ્રભુ ! જેએ જન્મથી મૃત્યુ પર્યંત ભાગને છેાડી શકતા નથી એવા ચક્રવત્ત મૃત્યુ પામીને કઇ ગતિમાં જાય છે ? ”
“ ભાગે ને નહિ છેાડનારા ચક્રવત્તીએ નિચમા સાતમી નરક પૃથ્વીમાં જાય છે. ” પ્રભુએ કહ્યું, પ્રભુની વાણી સાંભળી કેાણિક નરપતિ ફરીને એલ્યે. હું મૃત્યુ પામીને કઇ ગતિમાં જર્જીશ ? ”
ભગવાન
“ તુ મૃત્યુ પામીને છઠ્ઠી નરક પૃથ્વીમાં જશે. ભગવાને કહ્યું.
“ સાતમીએ કેમ નહિં જાઉં ભગવાન્ ! ! ” કાણુકે
પૂછ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com