________________
4 1
(૩૭૩) “તું ચક્રવતી નથી માટે. ” છે હું કેમ ચક્રવર્તી નહિ ? મારે પણ ચતુરંગ સેના
- તારી પાસે ચક્રાદિક રત્ન નથી. એક પણ રત્ન ઓછું હોય ત્યાં લગી, ચક્રવતી થવાતું નથી. ચૌદ રત્ન પ્રાપ્ત થાય ત્યારે જ ચક્રવતી થવાય છે.”
/ પ્રભુની વાણી સાંભળીને અહંકારમાં પર્વત સામે ઉણિક નરપતિ ઉભે થયે. નગરીમાં આવી તેણે લેહનાં એકેન્દ્રિય સાત રત્ન ઉત્પન્ન ક્યાં. પદ્માવતીને તેણે સ્ત્રીરત્ન માન્યું. હસ્તી વગેરે બીજા છ તેણે પંચંદ્રિય રત્ન હલ્પી લીધાં. તે પછી મોટા પરાક્રમવાળો કેણિક મોટી સેને લઈને ભારતમાં દિવિજય કરવાને ચાલે. અર્ધ ભરતાને સર્વ દેશને સાધતે કેણિક વૈતાઢ્યગિરિની તમિજા ગુફા પાસે સૈન્ય સહિત આવે ને ત્યાં પડાવ નાખે. * * “દુર્દવથી દુષિત થયેલા તેણે તમિસા ગુફાના દ્વાર ઉઘાડવા માટે દ્વાર ઉપર લોહદંડવડે ત્રણ વાર તાડના કર્યું એટલે તેને અધિષ્ઠાયક કૃતમાળદેવ બોલ્યું. “અરે! આ મરવાને કણ તૈયાર થયે છે?”
હું ચક્રવતી આવ્યો છું છતાં તું દ્વાર કેમ ઉઘાહતા નથી ? મારૂં સન્માન પણ કરતું નથી.” કેણિક બે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com