________________
પસ ડાર.
( ૩૭૧ )
આ લેખથી રાજાએ શ્રેણિક પાછળ પુષ્કળ પિંડદાન આપ્યું. અને
ડોક એ ગામણા જમાડ્યા, એટલું કરવા છતાં રાજાના
ડોક એ થયો નહિ. કેાણિક નરપતિને વારંવાર પિતાની સ્મૃતિ થઇ આવતી હતી. એ સ્મૃતિથી તે એટલે! તે થેકમગ્ન અની જતા હતા કે એ શાકમાં તેના કેટલાય વખત પસાર થ ગયા.
મંત્રીઓએ રાજા સાથે મલી મંત્રા કરી કે નવીન નગર વસાવી કાણિક નરપતિએ ત્યાં રાજધાની કરવી કે જેથી શાક આછો થઈ જશે. કેાણિક ભૂપતિએ એમાં અનુમતિ આપી જેથી મંત્રીઓએ સારી ઉત્તમ જગ્યા જોઇ ચ ંપકવૃક્ષના નામ ઉપરથી ચ ંપાપુરી વસાવી. કેાણિક નરપતિન્મે ત્યાં રાજપાની સ્થાપના કરી. ચંપાપુરીની શૈાભા દિનપ્રતિદિન વધતી ચાવી.
અન્યદા કાણિક નરપતિને હલ્લ વિહલ્લના કારણે વિશાળાપતિ ચેટક મહારાજાની સાથે મહાન ભયંકર યુદ્ધ થયુ. એ યુદ્ધમાં બન્ને પક્ષના મલીને એક કોડ એંશી લાખ સુભટ મૃત્યુ પામી ગયા. એ યુદ્ધમાં વિશાળાપતિ ચેટક મૃત્યુ પામીને ખારમાં દેવલેાકમાં ઇન્દ્રના સામાનિક દેવ થયા, અને કાણિક નરપતિએ વિશાળાનગરી ખેદાન મેદાન કરી નાખી. ચેટક નરપતિ સાથેના યુદ્ધમાં જો કે કેણિક નતિના જય થયા છતાં તેના કાળ મહાકાળ, આદિ દશે આંધવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com