________________
રાણિક રાજા
(૩૬૩)
પિતાને બંદીખાનામાં નાખી રાજ્ય કરતાં ફ્રાણિકને કંઇક સમય વહી ગયા ત્યારે કણિકને પદ્માવતી નામે સ્ત્રીથી તેજના અંબાર સમા એક પુત્ર ઉત્પન્ન થયા. એ પુત્રની વધામણી લાવનાર દાસ . દાસીઓને માં માગ્યા દાન આપી તેમનું દારિદ્ર દૂર કરી નાખ્યુ. ધાત્રીએથી લાલનપાલન કરતા પુત્ર અનુક્રમે મોટા થવા લાગ્યા. શુભ દિવસે સંસ્કારપૂર્વક ઉદાયી એવું તે પુત્રનું નામ પાડયુ ખીજના ચક્રની માક વૃદ્ધિ પામતા ઉદાયી રાજકુમાર એ ત્રણ-વર્ષ ના થયા ત્યારે કાલુકાલુ બેલી સના જીવને આનંદ આપવા લાગ્યા.
એક દિવસ કેણિક રાજા ઉદાયીને ખેાળામાં બેસાડી જમવા બેઠા હતા. પદ્માવતી તેને પીરસતી હતી, અને તેની માતા ચેલા એની સામે બેઠી હતી. જે સમયે રાજા કાણિક લગભગ અધ ભેાજન કરી રહ્યા કે એના ભેાજનના થાળમાં ઉદાયીએ મુત્રની ધાર કરી. કેાણિકે એ મુત્રની ધારના વેગને ન રાકતાં અસ્ખલિતપણે થવા દીધી. પછી સુત્રથી આ થયેલા ભાજનને દૂર કરી આકીનુ ભાજન એ થાળમાંથી કેાણિક આરોગવા લાગ્યા. પુત્ર ઉપરના પ્રેમથી એ ભાજન પણ એને સુખદાયક લાગ્યુ. પેાતાના પ્રેમ પુત્ર ઉપર કેવા છે. તે માટે તેને ગર્વ થયા. શું મારા જેવા પ્રેમ કાઇપણ પિતાના પુત્ર ઉપર હશે કે ?
સામે બેઠેલી પેાતાની માતા ચેલણાને કાણિકે પૂછ્યું: માતા ! કાઇને પેાતાના પુત્ર આટલા બધા પ્રિય હશે કે ? ”
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com