________________
(૩૬૨)
મહાવીર અને શ્રેણિક..
પ્રજાનાયકા એ દિવસ ગરબડ કરી શાંત થઇ ગયા, કારણ કે કાણિકના કઇ પ્રજા ઉપર જુલમ નહેાતા કે જેથી પ્રજાને નારાજ થવાનુ કારણ રહે. પૂર્વભવના વેનાં સંબધથી કાણિક શ્રેણિકને શત્રુ સમાન લેખવતેા હતે. જેટલું દુ:ખ અપાય તેટલુ દુ:ખ આપવા તે તૈયાર રહેતા હતા. એની માતા ચેલણાદેવીને પણ શ્રેણિક પાસે જવા દેતા નહિ, પશુ ચેલણાએ જ્યારે બહુ બહુ કહ્યું, સમજાવ્યા ત્યારે કેદખાનામાં જવાને કૃત તેને એકને જ માતાની શરમને દ્વીધે રજા આપવામાં આવી હતી. તે દરરાજ શ્રેણિકને મળવાને જેલખાનામાં જતી હતી, પણ - કંઇ પણ ખાવાનું લઇ જવાની કેાણિકે ચેલણાને મના કરી હતી.
જેથી અવારનવાર
પ્રતિદિવસ સા સા ચાબુકના પ્રહારને સહન કરનાર શ્રેણિક ચેલણા જ્યારે કેદખાનામાં જતી હતી ત્યારે તેને જોઈને તે ઘણા આનંદ પામતા હતા. સે। વખત ધાયેત્રી સૂરાથી સ્નાન કરી જવાની ઉતાવળ બતાવી તેવા કેશે તે જેલખાનામાં જતી હતી, અને એ કેશમાંથી ટપકતા સૂરાપાનથી શ્રેણિકને અધિક તૃપ્તિ થતી હતી, તેમજ કુલમાષના લાડુ સંતાડીને લઇ જતી તે શ્રેણિકને આપતી. એ લાડુ ખાઈને ચેલણાના સમાગમથી શ્રેણિકને એટલે તા સ ંતેષ થતા કે જાણે સ્વર્ગના વિહારભુવનમાં વિહાર કરતા હાયને શું? જેલખાનામાં ચેલણાદેવીના સમાગમશ્રી કાણિકના સા સા ચાબુકની વેદનાને તે ભૂલી જતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com