________________
કેણિક રાજા
(૩૬૫). તું શેને ભેળવાય! મહાપાપના યોગે જ તારા જેવા પુત્રે મળે છે. જ્યારે મહાન પુણ્ય કર્યું હોય તે અભયકુમાર જેવા પુત્રે મળે છે. તારા પિતાએ બજે કરેલાં હતાં એ બન્નેનાં ફલ એમને અનુક્રમે મળ્યાં. અભયકુમારથી એમને આવું મોટું રાજ્ય છતાં કેવી શાંતિ હતી? તે પછી તારા જેવા કુલાંગારથી એમને અશાંતિ મળી.” ચેલાએ કહ્યું.
શાંતિ પછી અશાંતિ આવે છે એ સંસારને સામાન્ય નિયમ છે. ” હસીને કોણિક બે.
આવે છે, શા માટે આવે છે? અશાંતિ તો તારા જેવા કુલાંગારે જ લાવે છે. ખચિત અભયકુમાર જેવા પુત્રને પામી નંદા મનુષ્યભવ જીતી ગઈ ત્યારે તારા જેવા કુલાંગાર અને પત્થરસમા પુત્રને પામી હું જીવતાં જ કાં ન મરી ગઈ, કે અત્યારે આ સમય જેવાને મારે સમય આવ્યે તું મારી કુક્ષિાં કયા દુષ્કર્મથી આવ્યા કે જેથી મારું સર્વસ્વ નાશ કરનારે થયો. ”
- “ એ તે રાજનીતિ છે માતા ! રાજ્યને માટે પિતા પુત્રને હણે છે. પુત્ર પિતાને હણે છે. ” * “ તારી રાજનીતિ બળીને ભસ્મ કાં ન થઈ ગઈ કે તારે માટે રહી ગઈ. તને પાપી બનાવવા રહી ગઈ. પિતાને ખુની બનાવવાનું રહી ગઈ. અભયકુમારને રાજ નહોતું જોઈતું, છતાં તે તે તારા જે પાપી કાંઈ થયે નહિ તારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com