________________
પ્રકરણ ૪૩ મું.
ઉદયન રાજર્ષિ. “એમના રાજયસમયમાં એક દિવસે વિઘુમાવીદેવે અમારી મૂર્તિ બનાવી ચંદનકાષ્ટના સંપુટમાં મુકીને એક વહાણવટીને આપેલી. તે વહાણવટી તેની આજ્ઞાથી વત્તભયનગરમાં આવ્યા. ભરબજારમાં આવી તેણે ઉદ્દઘોષણા કરી કે-“કાણના સંપુટમાં રહેલી આ પ્રતિમાને કેઈ ગ્રહણ કરે, ગ્રહણ કરે.”
તેની આષણાથી તાપસભકત ઉદયનરાજ, બ્રાહણે અને કેટલાક તાપસે ત્યાં આવ્યા. તેમણે પોતપોતાના ઈષ્ટ દેવને સંભારી કુહાડી વતી કાષ્ટને સંપુટ તેડવાના અનેક પ્રયત્ન કર્યો. એ કહાડા ભાંગી ગયા પણ એ સંપુટ તુટયે નહિ.
મધ્યાન્હ સમય થયો ને ભજનવેળા પણ વહી ગઈ ત્યારે રાણી પ્રભાવતીને આ સમાચારની ખબર પડવાથી તે પણ પતિ આ જ્ઞા પામીને ત્યાં આવી. સર્વ હકીકતથી તે જાણતી થઈ એટલે તેણે રાજાને કહ્યું. “સ્વામી! એ તે દેવાધિદેવની પ્રતિમા છે, માટે તેમની જ સ્તુતિ કરવાથી તે ઉઘડશે.” એમ કહી તેણે વીતરાગની સ્તુતિ કરવા માંડી એટલે સંપુટ તરતજ ઉઘડી ગયે.
તે પ્રતિમા પિતાના અંતાપુરમાં લઈ જઈ, સુંદર ચૈત્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com