________________
(૩૫૦)
મહાવીર અને શ્રેણિક પિતાની પાસેની ગોળીઓ આપી દીધી અને તેને મહિમા કરી સંભળાવી તેણે દીક્ષા ગ્રહણ કરી.
પેલી કુરૂપ કુન્શાએ એક ગોળી માં રાખી ચિંતવ્યું કે હું સુંદર રૂપવાળી થાઉં. એટલામાં તે દેવી જેવી બની ગઈ. સુવર્ણ સમાન કાંતિવાળી તે થઈ જવાથી કે સુવર્ણગુલિકાને નામે બોલાવવા લાગ્યા. - સુવર્ણગુલિકાને વરની ચિંતા થઈ કારણ કે આવું સુંદર સ્વરૂપ વ્યર્થ જાય તે એને ગમતું નહોતું, તેથી પતિ કોને પસંદ કરે? “ઉદયન તે મારે પિતા સમાન છે, બીજાઓ તે તેના પારા જેવા છે, ત્યારે ચંડત જ મારા પતિ થાએ એમ ચિંતવી બીજી ગોળી મુખમાં રાખી, એટલે દેવતાએ ચંડપ્રદ્યોત આગળ સુવર્ણગુલિકાનું વર્ણન કર્યું.'
પ્રતરાજા રાતના અનિલગ હાથી ઉપર આવી સુવર્ણ ગુલિકા અને જીવંત સ્વામીની પ્રતિમાને લઈ ગયે ને સ્વામીને સ્થાને તેના જેવી પ્રમાણે પેત બીજી પ્રતિમા સ્થાપન કરી ગયો. પ્રભાતે ઉદયન રાજા દર્શન કરવા આવ્યો છે અને ન્ય પ્રતિમા જોઈને વિચાર કરવા લાગ્યા કે આમ કેમ ? તપાસ કરતાં માલુમ પડયું કે વિષયાસક્ત સુવર્ણગુલિકાને લઈને ચડત ઉર્જયની જ રહ્યો છે તેની સાથે તે પ્રતિમા પણ અદલબદલ કરી ગયા છે. ઉદયનને ક્રોધ ચઢયે ને યુદ્ધની નેબતે વાગી. પિતાના દશ મુગુટબંધી રાજાઓને પણ તેણે
તૈયાર કર્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com