________________
યન રાષિ
રાઈ થતેમાં પધરાવી. પ્રતિદિવસ તેની લાગ. "ચારિત્ર પાળી પ્રભાવતી પ્રથમ દેવતા થઈ.
( ૩૪૯ ).
ત્રિકાલ પૂજા કરવા દેવલાકે મહુદ્ધિક
દેવ થયેલા પ્રભાવતીએ ઉડ્ડયનને પ્રતિએધવાને અનેક પ્રયત્ન કર્યા પણ રાજા આધ પામ્યા નહિ. દેવતાએ જ્ઞાનથી જોઇને એક યુક્તિ અજમાવી. એક તાપસે અમૃતલનુ ભરેલ પાત્ર લઈને રાજા આગળ આવી ભેટ ધર્યું". એ અમૃતફૂલના સ્વાદથી રાજા ઘણ્ણા જ ખુશ થયા. ખુશ થયેલા રાજાને તાપસ નગરની બહાર ઉદ્યાનમાં લઇ ગયેા. ત્યાં અનેક તાપસે ચુત અમૃતલથી પૂર્ણ વ્રુક્ષા જોવામાં આવ્યા.રાજા કુલ તાડીને ખાવા લાગ્યા. તાપસેા રાજાને લ ચુટતા જોઇ ક્રોધથી મારવાને દોડયા. રાજાને મારવા માંડ્યેા. રાજા તેમના પજામાંથી છટકી નાસવા લાગ્યું. તે આગળ ઉભેલા જૈન સાધુઓને શરણે ગયા. ત્યાં તે ભયરહિત થઇ ગયા એટલે તાપસા ઉપ૨ના તેના રાગ ઉતરી ગયા ને સાધુના ઉપદેશથી તે જૈન માગમાં સ્થિર થઈ ગયા. ત્યારથી રાજા નિરંતર જૈન ધર્મ પાળવા લાગ્યા.
તે સમયમાં ગાંધારદેશને ગાંધાર નામે શ્રાવક જીવ ત સ્વામીની પ્રતિમાને વદન કરવા વીત્તભયનગરમાં આવ્યેા. જીવંતસ્વામીને વંદન કરી તે કેટલાક દિવસ ત્યાં રહ્યા. અચાનક તેને વ્યાધિ ઉન્ન થયે. પેલી કુાદાસીએ તેની સારી સેવા કરી. તેની ભક્તિથી રજિત થયેલા ગાંધારે તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com