________________
( ૩૪.)
મહાવીર અને શ્રેણિ
પેાતાની પાસે રાખશે. શ્રાવકધર્મનું આરાધન કરીને મૃત્યુ પામી પડ્યેાપમની સ્થિતિના ઉત્તમ દેવા થશે. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ અિિચ માક્ષે જશે.
ભગવાનની દેશના સાંભળી મગધપતિ પરિવાર સહિત ઘેર આવ્યા ને અભયકુમારે પિતાની આજ્ઞા માગી, “ ભગવાન મહાવીર જેવા પ્રભુને પામી હું દીક્ષા ન ગ્રહણ કર્ તે મારી બુદ્ધિ શું કામની ?
29
અભયનાં વચન સાંભળી શ્રેણિકે રાજ્ય લેવાના ઘણા આગ્રહ કર્યો, પણ અભયકુમારે પેાતાની વાત છેાડી નહિ. આખરે પિતાની રજા મેળવી ભગવાન પાસે દીક્ષા ગ્રહણુ કરી. અભયકુમારની સાથે તેની માતા નંદાએ પણ સ્વામીની રા મેળવી દીક્ષા ગ્રહણ કરી, ઉત્કૃષ્ટ ચરિત્ર પાળી અક્ષયકુમાર સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા.
પ્રકરણ ૪૪ મુ. જજીને અણુકારે.
મગધપતિ શ્રેણિકને અભયકુમારની દીક્ષા પછી કંઈક અતડુ લાગવા માંડયું છતાં એમને પેાતાને દીક્ષા લેવાનુ' મન થતુ નહિ. એક પછી એક એમના કંઇક પુત્રા અને રાણીઓએ એમની આજ્ઞા મેળવીને દીક્ષા ગ્રહણ કરી, પણ પેાતાને ચારિત્ર કેમ ઉદય આવતું નથી તેથી એમને પશ્ચાત્તાપ થતા. તેમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com