________________
( ૩૫૬ )
મહાવીર અને શ્રેણુિક.
૧૦૮ યવથી દરરોજ સાથીયાં પુરેલા છે, હર્ષોંત્ય થી ભકિત કરેલી છે છતાં હવે કઇક વિશેષ કર્
રાજગાદી ઉપર અભયકુમારના હક્ક હતા પણ એ મહાનુભાવ તા ભવસમુદ્ધ જીતી ગયા. હવે મારા પુત્રામાં રાજ્યને યાગ્ય એક કાણિક છે, તે કણિકને સામ્રાજ્યના ભાર સોંપી હું ભગવાનના સેવા કરીશ. એમ રાજાએ મનમાં નક્કી કર્યું.
જ્યારે ઉતાવળીચે કેાણિક પાતાના કાલ, મહાકાલ અદ્ઘિ દશ આને ભેગા કરી ખાનગીમાં મંત્રણા કરવા લાગ્યા “યુ, આ સંસારનું નાટક! આપણેા ખાપ વૃદ્ધ થયા છતાં રાજગાદી છેાડતા નથી. પુત્ર જ્યારે કવચધારી થાય ત્યારે પિતાએ પુત્રને રાજ્ય સોંપી દેવું જોઇએ એને બદલે આ તા રાજ્યમાં લાલુપી થતા જાય છે. ધન્ય છે આપણા અધુ અભયકુમારને કે જેણે યુવાન છતાં રાજ્યલક્ષ્મીને તૃણની જેમ છેડી દીધી, પણ આપણે વિષયાંધ પિતા તે રાજ ભાગવતાં લજજા જ પામતા નથી; માટે એ પિતાને આંધી લઇ આપણે રાજ્ય કરીએ.” કેાણિકે પાતાના દશે આંધવ આગળ આ પ્રમાણે ખાનગીમાં પ્રસ્તાવ કરીને તેમને સમજાવ્યા. પછી રાજા શકે જેલખાનાની હવા ખાધા કરે !
ck
""
કાલ, મહાકાલ આદિ બંધુએ મનમાં કળ્યા તા ખરા. “ અરે ! ગમે તેવા તાય એ આપણા પિતા ! એની વૃદ્ધાવસ્થાના લાભ લઇ આપણે એમને થ્રુ કારાગ્રહમાં નાખવાં ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com